શોધખોળ કરો

Home minister Gujarat Visit Live: ઇન્ડિયન ડેરી એસોસિએશનની 49 મી ડેરી કોન્ફરન્સ, ડેરી ઉદ્યોગે મહિલાને બનાવી આત્મનિર્ભર: અમિત શાહ

અમિતશાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ કાલોલ, વડોદરા અને ગાંધીનગરમાં આયોજીત કેટલાક કાર્યક્રમમાં હાજરી આપશે

LIVE

Key Events
Home minister Gujarat Visit Live: ઇન્ડિયન ડેરી એસોસિએશનની 49 મી ડેરી કોન્ફરન્સ, ડેરી ઉદ્યોગે મહિલાને બનાવી આત્મનિર્ભર: અમિત શાહ

Background

ગાંઘીનગરમાં ઇન્ડીયન ડેરી એસોસિએશનની 49 મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા. કોન્ફરન્સને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, ભારતમાં કો ઓપરેટિવ ડેરીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. ભારત માટે ડેરી એ રોજગારની માધ્યમ રહ્યું છે.ભારતમાં ડેરીએ ગ્રામ્ય વિકાસનું માધ્યમ છે, સીમાંત ખેડૂત માટે પણ ડેરી ઉદ્યોગ આ્રર્શીવાદ સમાન છે"

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતન પ્રવાસે છે. તેઓ આજે સાંજે વડોદરા  એમએસ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં પહોંચશે.  બાદ  અમદાવાદ રવાના થશે.

12:27 PM (IST)  •  18 Mar 2023

Home minister Gujarat Visit Live:કલોલના વિવિધ વિકાસ કાર્યોનું કરશે ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ  

અમિત શાહે  જિલ્લા વિકાસ સંકલન અને મોનીટરીંગ સમિતિ બાદ જિલ્લા વિકાસ સંકલન અને મોનીટરીંગ સમિતિ (DISHA) ની બેઠક બાદ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ભોજન અભિયાનનો  આરંભ કરાવશે. બાદ તેઓ બપોરે ૩ વાગે નારદીપુર તળાવનું લોકાર્પણ, વાસન તળાવ અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ  કરશે.ગાંધીનગરમાં જિલ્લા સંકલનની બેઠકમાં  અમિત શાહ હાજરી આપશે, રવિવારે જૂનાગઢમાં આયોજીત ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget