શોધખોળ કરો

Valsad Hit And Run : અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત

વલસાડ જિલ્લામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. પારડી પાસે આવેલ નેશનલ હાઇવે 48 પર અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. પૂરપાટ  ચાલતા વાહને બાઇકને ટક્કર મારી હતી.

પારડીઃ વલસાડ જિલ્લામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. પારડી પાસે આવેલ નેશનલ હાઇવે 48 પર અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા છે. પૂરપાટ  ચાલતા વાહને બાઇકને ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ બાઇક સવારના મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. ત્રણેય મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

GJ 15, BL 2031 નંબરની બાઇકને અકસ્માત નડ્યો છે, જેમાં ત્રણેય બાઇક સવારોના મોત નીપજ્યા હતા. 

Valsad Hit And Run : અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત

Coronavirus Cases Today in India:દેશમાં આજે જીવલેણ કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 22 હજાર 270 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોના મોત થયા છે. ગઈકાલે 25 હજાર 920 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે ​​કેસમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા દિવસે 66 હજાર 298 લોકો સાજા થયા છે.

એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 53 હજાર 739 થયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2 લાખ 53 હજાર 739 થઈ ગઈ છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 11 હજાર 230 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 20 લાખ 37 હજાર 536 લોકો ડિસ્ચાર્જ થયા છે.

શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 607 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીના કોરોનાના કેસની કુલ સંખ્યા વધીને 18,54,774 થઈ ગઈ છે. આ સિવાય ચાર દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 26,095 પર પહોંચી ગયો છે. રાજધાનીના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં લગભગ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના લગભગ 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 36 લાખ 28 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 175 કરોડ 3 લાખ 86 હજાર 834 ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 1.82 કરોડ (1,87,00,141) થી વધુ ડોઝ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

Embed widget