શોધખોળ કરો

Valsad : યુવકે 17 વર્ષીય છોકરી સાથે બે-બે વાર માણ્યું શરીરસુખ, ગર્ભવતી થઈ ગઇ તો.....

વલસાડ શહેરમાં એક 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરી સાડા પાંચ મહિનાની ગર્ભવતી બનાવતા ચકચાર મચી ગઇ છે.

વલસાડઃ વલસાડ શહેરમાં એક સગીરા પાંચ મહિનાની ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર વલસાડ શહેરમાં એક 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરી સાડા પાંચ મહિનાની ગર્ભવતી બનાવતા ચકચાર મચી ગઇ છે.

મળતી માહિતી અનુસાર,  સગીરાને લગ્નની લાલચ આપી જૂલાઈ 2021ના માસમાં 2 વાર આરોપીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને ગર્ભ રહી જતા આરોપી યુવક તેને ધરમપુરની એક હોસ્પિટલમાં ગર્ભપાત માટે લઇ ગયો હતો. પરંતુ સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાના કારણે ગર્ભપાત થઇ શક્યો નહોતો.

બાદમાં આરોપી યુવકે સગીરા સાથે લગ્ન કરવાનું કહી સમાધાન થયું હતું.  જોકે, બાદમાં આરોપી યુવક ફરાર થઇ જતા પીડિતાની માતા દ્ધારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી યુવક વિરુદ્દ આઇપીસી 376 અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સામાન્ય શરદી અને ઓમિક્રોનના લક્ષણોમાં શું છે તફાવત?

 જો તમે પણ મૂંઝવણમાં હોવ કે, માન્ય શરદી અને ઓમિક્રોન વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો, તો અહીં બંનેમાં શું તફાવત છે. સમજીએ..જે સમસ્યા કોવિડ-19ની શરૂઆતમાં થઈ હતી, તે જ સમસ્યા હવે ઓમિક્રોનના સમયમાં પણ જોવા મળી રહી છે. જ્યારે કોરોના શરૂ થયો, ત્યારે સામાન્ય શરદી અને કોવિડ-19 વચ્ચે તફાવત કરવો શક્ય નહોતું. પરંતુ જ્યારે તેના કેસ વધવા લાગ્યા બાદ તેના પ્રારંભિક લક્ષણોને ઓળખી શકાયા.

હવે આવી જ સ્થિતિ ઓમિક્રોન સાથે પણ થઈ રહી છે. ઓમિક્રોન પોઝિટિવ છો કે સામાન્ય  શરદીની ઝપેટમાં આવી ગયા છો. તે આ લક્ષણોથી સમજી શકાય તેમ છે.જો કે, અમે શરૂઆતમાં એક વાત સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે,  જો સહેજ પણ શંકા હોય તો  કોરોના ટેસ્ટ કરાવવામાં બેદરકાર ન રહેવું જોઈએ. કારણ કે ચેપની શરૂઆતમાં લીધેલી ઉદાસીનતા તમારા સમગ્ર પરિવારને સંક્રમિત કરી  શકે છે. તો ચાલો જાણીએ કે ઓમિક્રોન સામાન્ય શરદી અને ફ્લૂથી કેવી રીતે અલગ છે.

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું

GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget