શોધખોળ કરો

અત્યારે ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગને કેમ કરવી પડી આગાહી? જાણો રહ્યું કારણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. થોડા સમયના વિરામ બાદ રાજય પર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહેલી જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડશે. નોંધનીય છે કે, રવિવારે પણ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. રવિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના 94 તાલુકાઓમાં સિઝનનો 40 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જેમાં 103 ડેમ 100 ટકા કરતા વધુ ભરાયા હતા. આ વખતે જોકે સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થયો તેની વાત કરીએ તો કચ્છમાં 251.66 ટકા વરસાદ નોંધાયો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય

સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ

હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક

મહિન્દ્રાથી લઈને ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUV, જાણો ફીચર્સ

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
સ્વતંત્રતા દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત, રાજ્યના 21 અધિકારીઓને મળ્યો એવોર્ડ
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
મહિન્દ્રાથી લઈને ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUV, જાણો ફીચર્સ
મહિન્દ્રાથી લઈને ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUV, જાણો ફીચર્સ
વજન ઘટાડવાની દવાઓથી આંખોને થાય છે નુકસાન, નવા અભ્યાસમાં થયો મોટો ખુલાસો

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

FASTag Annual Pass ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ખરીદશો? ફક્ત આ પાંચ સ્ટેપ રાખો યાદ

Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ

Embed widget