શોધખોળ કરો

થરાદઃ પરીણિતાને યુવક સાથે બંધાયા શારીરિક સંબંઘ, પતિને છેતરીને ભાગી, દોઢ વર્ષનો છોકરો રડ્યા કરતો તો પ્રેમીએ શું કર્યું ?

બુકણા ગામની પરણીત યુવતી દોઢ વર્ષના બાળકને લઈ પ્રેમી સાથે ભાગી ગઈ હતી, પરંતુ બાળક સતત રડ્યા કરતાં પકડાઇ જવાની બીકે પ્રેમીએ બાળકની હત્યા કરી નાંખી હતી.

થરાદઃ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં પ્રેમીએ પ્રેમીકાના દોઢ વર્ષના દીકરાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. બુકણા ગામની પરણીત યુવતી દોઢ વર્ષના બાળકને લઈ પ્રેમી સાથે ભાગી ગઈ હતી, પરંતુ બાળક સતત રડ્યા કરતાં પકડાઇ જવાની બીકે પ્રેમીએ બાળકની હત્યા કરી નાંખી હતી. આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, મૂળ વાવ તાલુકના બુકણા ગામે રહેતા ભરતભાઈ ઠાકોર પત્ની મંજુલાબેન અને દોઢ વર્ષનો દીકરો સંદીપ ઉર્ફે રવિ થરાદ તાલુકાના ચારડા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. ગત 24મી ઓક્ટોબરે આઠમા નોરતાના દિવસે માતાજીની પડલી ભરવા બુકણા ગયા હતા અને બીજા દિવસે 25મી ઓક્ટોબરે ચારડા જવા માટે વાવ બસ સ્ટેન્ડમાં બેઠા હતા. અહીંથી તેવો દીકરા સંદીપના વાળ કપાવવા માટે ગયા હતા. જોકે, સંદીપે વાળ કાપવા ન દેતા તેઓ ફરીથી બસ સ્ટેન્ડ આવી ગયા હતા. થોડીવાર પછી મંજુલાબેને વોશરૂમ જવાનું કહીને પોતાના દીકરા સાથે શૌચાલય તરફ ગયા હતા. અહીં ભોરડુ ગામનો ઉદાભાઈ માજીરાણા બાઇક લઈને ઉભો હતો. જેની સાથે પરિણીતા દીકારીને લઈ ભાગી ગઈ હતી. જે જોઈ જતાં પતિ ભરતભાઈએ બુમાબૂમ કરી હતી. જોકે, પ્રેમી તેની પત્નીને ભગાડી ગયો હતો. આ પછી પતિ ભરતે પોતોના સાસરિયામાં જઈને બધી વાત કરતાં તેમણે દીકરી મંજૂલા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ મંજુ અને પ્રેમી ઉદો દોઢ વર્ષના સંદીપ સાથે થરાદ તાલુકાના જેતડા સ્થિત માતાજીના મંદિરમાં રોકાયા હતા. અહીં સંદીપ ખૂબ રડ રડ કરતો હતો. તેમજ ચૂપ થવાનું નામ લઈ રહ્યો નહોતો, જેથી પકડાઈ જવાની બીક લાગતા મંજુ અને ઉદાએ ગળું દબાવીને દીકરા સંદીપની હત્યા કરી નાંખી હતી. આ તરફ ભરતભાઈ અને તેના સાસરીવાળાએ મંજુ અને તેના પ્રેમીને પકડી પાડ્યા હતા અને તેમને પિયર પીરગઢ લઈ આવ્યા હતા. આ સમયે મંજુએ પોતાના દીકરાને કપડામાં વીંટોળેલો હતો. આ અંગે પૂછપરછ કરતાં મંજુએ પ્રેમી સાથે મળીને દીકરાની હત્યા કરી નાંખી હોવાની કબૂલાત કરી હતી. આ પછી સંદીપને થરાદની હોસ્પિટલમાં પીએમ માટે લવાયો હતો. ભરત ઠાકોરે પત્ની મંજુલા અને પ્રેમી ઉદા માજીરાણા સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં બંનેને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget