શોધખોળ કરો

Happy Birthday PT Usha: આ રીતે કેરળના નાનકડા ગામની દીકરી બની ગઇ ભારતની ઉડ્ડન પરી

Happy Birthday PT Usha:ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી દેશની પ્રથમ મહિલા એથ્લેટ પીટી ઉષા કોઈ પરિચય મોહતાજ નથી. કારકિર્દી દ્વારા તેમણે દેશની અડધી વસ્તીને પ્રગતિના પંથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

Happy Birthday PT Usha:ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી દેશની પ્રથમ મહિલા એથ્લેટ પીટી ઉષા કોઈ પરિચય મોહતાજ  નથી.  કારકિર્દી દ્વારા તેમણે દેશની અડધી વસ્તીને પ્રગતિના પંથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા છે. પીટી ઉષા વિશ્વમાં દેશનું જાણીતું નામ છે. તેમણે 1979થી લગભગ બે દાયકા સુધી પોતાની પ્રતિભાથી દેશને ગૌરવ અપાવ્યું છે.

પીટી ઉષા 27મી જૂને તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું આખું નામ પિલાવુલ્લાકાંડી થેક્કેપરંબિલ ઉષા છે, જોકે વિશ્વ તેમને પીટી ઉષા તરીકે ઓળખે છે. વધુમાં, તેણીને ઘણીવાર 'ઇન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડની રાણી' અને 'પાયોલી એક્સપ્રેસ' તરીકે ઓળખવામાં આવે છે.

પીટી ઉષાનો જન્મ 27 જૂન 1964ના રોજ કેરળના કોઝિકોડ જિલ્લાના પાયોલી ગામમાં થયો હતો. 1976માં પીટી ઉષાએ પ્રથમ વખત નેશનલ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ જીતી હતી. ત્યારે જ ઉષા પહેલીવાર લાઇમલાઇટમાં આવી હતી. તે સમયે પીટી ઉષાની ઉંમર માત્ર 12 વર્ષની હતી. તેણે 1980માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પીટી ઉષાએ કરાચીમાં પાકિસ્તાન ઓપન નેશનલ મીટમાં ભારત માટે ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ભારતની સર્વશ્રેષ્ઠ રમતવીરોમાંની એક, પીટી ઉષા ત્રણ ઓલિમ્પિક રમતોમાંથી બહાર રહી ગઈ છે. તેમાં મોસ્કો (1980), લોસ એન્જલસ (1984) અને સિઓલ (1988)નો સમાવેશ થાય છે. મોસ્કોમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. લોસ એન્જલસમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ તે મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. તેણે સિઓલ ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કર્યું ન હતું.

નવી દિલ્હીમાં 1982 એશિયન ગેમ્સમાં 100 મીટર અને 200 મીટરમાં સિલ્વર મેડલ જીત્યા. બીજા વર્ષે તેણે એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપમાં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો. 1983 થી 1989 સુધી, ઉષાએ એટીએફમાં 13 ગોલ્ડ મેડલ જીત્યા.

20 વર્ષની ઉંમરે, પીટી ઉષાને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ, પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. 1985 અને 1986માં સર્વશ્રેષ્ઠ રમતવીરને વર્લ્ડ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પીટી ઉષાએ 1990 બેઇજિંગ એશિયન ગેમ્સમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. તેણે 1991માં વી શ્રીનિવાસન સાથે લગ્ન કર્યા. આ પછી, 1998 માં, ઉષા એથ્લેટિક્સમાં વાપસી કરી હતી.

પીટી ઉષાએ વર્ષ 2000માં એથ્લેટિક્સમાંથી નિવૃત્તિ લીધી હતી. પીટી ઉષાને ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા 'સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ સેન્ચ્યુરી' અને 'સ્પોર્ટ્સ વુમન ઓફ ધ મિલેનિયમ' તરીકે ખિતાબ આપવામાં આવ્યો છે. આજના યુગમાં દેશની તે મહિલાઓ માટે એક આદર્શ સમાન છે, જેમણે પ્રગતિના પંથે ચાલીને અનેક નવી મહિલાઓને રોલ મોડલ આપ્યા છે.

ટોપ સ્ટોરી

સ્પેનમાં હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, મોતનો આંકડા વધીને 46 પર પહોંચ્યો 
સ્પેનમાં હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, મોતનો આંકડા વધીને 46 પર પહોંચ્યો 
DA Hike Calculator: 3% વધારાથી સરકારી કર્મચારીના ખાતામાં કેટલા જમા થશે? જુઓ લેવલ મુજબ ગણતરી
DA Hike Calculator: 3% વધારાથી સરકારી કર્મચારીના ખાતામાં કેટલા જમા થશે? જુઓ લેવલ મુજબ ગણતરી
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, IT સ્ટોક્સમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, IT સ્ટોક્સમાં મોટો ઘટાડો 
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
પેન્શનર્સ માટે મોટા સમાચાર: 58 વર્ષ પહેલાં નિવૃત્તિ લેનારાઓને કેટલું નુકસાન થશે?
પેન્શનર્સ માટે મોટા સમાચાર: 58 વર્ષ પહેલાં નિવૃત્તિ લેનારાઓને કેટલું નુકસાન થશે?
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
ભારતીય રમત જગતમાં છવાયો માતમ, 3 વારના ગોલ્ડ મેડાલિસ્ટ દિગ્ગજ ખેલાડીએ કરી આત્મહત્યા
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
Patan News | પાટણમાં અકસ્માતની 2 ઘટનામાં 3 લોકોના મોત,  ટ્રકનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
Embed widget