શોધખોળ કરો

COVID-19 Vaccine: Pfizer બની દુનિયાની પહેલી કોરોના વેક્સિન, આ રસી કોરોના સામે લડવા કેવી રીતે કરશે કામ?

કોરોના સામે આ રસી 95 ટકા સુરક્ષા પ્રદાન કરે છે અને તે લોકોના ઉપયોગ માટે તૈયાર છે. ઉચ્ચ પ્રાથમિકતા વાળા સમૂહના લોકોને રસી આપવાની પ્રક્રિયા થોડા જ દિવસોમાં શરૂ થઈ જશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને બનાવવામાં આવેલી રસીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે યુકેની સરકારે ફાઇઝર/બાયૉએનટેકની વેક્સિનને મોટા પાયે ઉપયોગમાં લાવવાની મંજૂરી આપી દીધી છે, બ્રિટિશ સરકારે ફાઇઝર વેક્સિનને આગામી સપ્તાહે યૂઝ કરવાની મંજૂરી આપી દીધી છે. બ્રિટિશ સરકારના MHRAના સુત્રો અનુસાર, ફાઇઝરની વેક્સિન કૉવિડ-19 દર્દીઓ માટે વધુ અસરકારક સાબિત થઇ છે. ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને સરકારે મંજૂરી આપી દીધી જે આગામી સપ્તાહે આવી જશે. અમેરિકા અને યુરોપના ફેંસલા પહેલા ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપનારો યુકે પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. આ વેક્સિન આગામી અઠવાડિયે અવેલેબલ થઇ જશે. કેવી રીતે આ રસી કરશે કામ? આ વેક્સિનનો એક નવો પ્રકાર છે, જેને એમઆરએનએ કહેવામાં આવે છે. જે શરીરને કોવિડ-19 સામે લડવા અને સુરક્ષા આપવા માટે કોવિડ-19ના વાયરસના આનુવંશિક કોડના એક નાના ટુકડાનો ઉપયોગ કરે છે. આ એમઆરએનએ વેક્સિનને પહેલા ક્યારેય મનુષ્ય પર ઉપયોગ માટે સમર્થન કરવામાં આવતું નહોતું, પરંતુ ક્લિનિકલ ટ્રાયલના રૂપમાં આ વેક્સિન અપાઇ ચૂકી છે. બ્રિટિશ નિયામક એમએચઆરએનું કહેવું છે કે, કોરોના સામે આ રસી 95 ટકા સુરક્ષા પ્રદાન કરે છે અને તે લોકોના ઉપયોગ માટે તૈયાર છે. ઉચ્ચ પ્રાથમિકતા વાળા સમૂહના લોકોને રસી આપવાની પ્રક્રિયા થોડા જ દિવસોમાં શરૂ થઈ જશે. કોરોનાની રસીની કેવી રીતે રખાશે સંભાળ? કોરોના વાયરસની રસીની સંભાળ રાખવી ખૂબ જ મહત્વની છે. આ વેક્સિનને લગભગ -70C પર સંગ્રહ કરવી પડશે. આ ઉપરાંત આ વિકેશનને ખાસ બોક્સમાં રાખવામાં આવશે. જેમાં રસી સાથે સૂકો બરફ રાખવામાં આવશે. આ પછી આ રસીને એકવાર નિશ્ચિત જગ્યાએ પહોંચાડ્યા પછી તેને ફ્રિઝમાં પાંચ દિવસ સુધી રાખી શકાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહીShambhuji Thakor | ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન નિધન | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત

Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર

Haryana Elections 2024 Live: હરિયાણા મતદાન વચ્ચે ભાજપે 4 નેતાઓને હાંકી કાઢ્યા, કોંગ્રેસની સીટોને લઈને દીપેન્દ્ર હુડાનો મોટો દાવો

Health Tips: શું તમારો આખો પરિવાર પણ એક જ સાબુથી ન્હાય છે? જાણો આમ કરવું કેટલું ખતરનાક છે

Embed widget