શોધખોળ કરો

J & K: અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણાં બે જવાન શહીદ, ત્રણ ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકેરનાગના ગાગરમાંડુ વન વિસ્તારના અહલાનમાં અથડામણ થઈ રહી છે. સંયુક્ત દળોની જંગલમાં છુપાયેલા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથ સાથે અથડામણ થઈ છે.

Soldiers Killed Anantnag: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ રહી છે. બપોર પછી થયેલી આ અથડામણમાં બે જવાન શહીદ થયા છે, જ્યારે ત્રણ જવાન ઘાયલ પણ છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘાટા જંગલની અંદર આતંકવાદીઓની શોધ ચાલુ છે.

જણાવી દઈએ કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં શનિવારે બપોર પછી અથડામણ શરૂ થઈ હતી. જેમાં પહેલા એક જવાનના ઘાયલ થવાના સમાચાર આવ્યા હતા, તેના થોડા સમય પછી જાણવા મળ્યું કે એક બીજો જવાન ઘાયલ થયો છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સેના તરફથી જારી કરાયેલા અપડેટમાં બે જવાનોની શહાદતના સમાચાર આવ્યા, સાથે જ ત્રણ જવાનોના ઘાયલ થવાની પણ માહિતી મળી.

આ પહેલા અનંતનાગમાં થયેલી અથડામણ અંગે સેનાએ નિવેદન જારી કર્યું હતું. સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે ગુપ્તચર માહિતીના આધારે, ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા શનિવારે સામાન્ય વિસ્તાર કોકેરનાગ, અનંતનાગમાં એક સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન આતંકવાદીઓ સાથે અથડામણ થઈ, જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે અને તેમને વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઓપરેશન હજુ ચાલુ છે.

માહિતી અનુસાર, શનિવારે બપોરે ખબર આવી કે દક્ષિણી કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ તરફથી મળેલી માહિતી અનુસાર, આતંકવાદીઓની હાજરીનો ઇનપુટ મળ્યો હતો. માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારના અહલાન ગડોલેમાં ઘેરાબંધી અને શોધ અભિયાન શરૂ કર્યું.

જાણવા મળ્યું છે કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકેરનાગના ગાગરમાંડુ વન વિસ્તારના અહલાનમાં અથડામણ થઈ રહી છે. સંયુક્ત દળોની જંગલમાં છુપાયેલા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના એક જૂથ સાથે અથડામણ થઈ છે. આ ઓપરેશનમાં પહેલા એક જવાનના ઘાયલ થવાના સમાચાર આવ્યા હતા, જેને 92 બેસ સેના હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તે પછી એક બીજા જવાનના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા. બાદમાં બે જવાન શહીદ થઈ ગયા. આતંકવાદીઓ સામે આવ્યા બાદ ઘાટા વન વિસ્તારમાં ભાગી ગયા, મોટા પાયે શોધ અભિયાન ચાલુ છે. સુરક્ષા દળોની અથડામણ જૈશના આતંકવાદીઓ સાથે થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ ડોડાથી દક્ષિણ કાશ્મીરમાં પ્રવેશ કર્યો છે.

ટોપ સ્ટોરી

વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
સાળંગપુરધામમાં નૂતન વર્ષની ભક્તિમય ઉજવણી, કષ્ટભંજનદેવને 8 કિલો સોનાના વાઘાનો શણગાર
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
SBIની દિવાળી સ્પેશ્યલ FD સ્કીમ, જાણો જમા રકમ પર કેટલું મળશે રિટર્ન?
Embed widget