શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જલદી થશે 50 હજાર નોકરીઓની જાહેરાતઃ રાજ્યપાલ મલિક

સત્યપાલ મલિકે કહ્યુ એક બે દિવસમાં કાશ્મીરના વિકાસ માટે કેટલીક મોટી જાહેરાતો થઇ શકે છે

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ની જોગવાઇઓ રદ કર્યા બાદ ત્યાં લાગેલા પ્રતિબંધોને ધીરે ધીરે છૂટ આપવામાં  આવી રહી છે. તે સિવાય સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખનો વિકાસ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંબંધમાં જમ્મુ કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે બુધવારે જાહેરાત કરી હતી કે આગામી  બે અને ત્રણ મહિનામા  જમ્મુ કાશ્મીર અને લદાખમાં 50 હજાર સરકારી નોકરીઓની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, એક બે દિવસમાં કાશ્મીરના વિકાસ માટે કેટલીક મોટી જાહેરાતો થઇ શકે છે. ગવર્નર મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી હતી. ગવર્નર મલિકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આર્ટિકલ 370 પર નિર્ણય જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોના હિત માટે લેવામાં આવ્યો છે. આગામી બે અને ત્રણ મહિનામાં જમ્મુ કાશ્મીર અને લદાખમાં 50 હજાર સરકારી નોકરીઓ આપવામાં આવશે. ટૂંક સમયમાં પદ અને અરજી માટેની તારીખો અને પ્રક્રિયા અંગેની જાણકારી આપવામાં આવશે.

J&K Guv says,"Rahul Gandhi ne political juvenile ki tarah behave kiya hai.Aaj UN mein Pak ki chithi mein uske bayanat darz hai... jis waqt desh mein chunav aayega unke virodhi ko kuch kehni ki zaroot nahi hai woh bas ye keh denge,yeh 370 ke himayati hai toh log juton se maarenge" pic.twitter.com/gqXQARPMNf

— ANI (@ANI) August 28, 2019 મલિકે કહ્યું કે, રાજ્યના સાત લાખ સફરજન ઉત્પાદકોની સમસ્યાઓ અમે જાણીએ છીએ. ગવર્નર મલિકે કહ્યું કે, 50 ડિગ્રી કોલેજ ખોલવામાં આવશે. છોકરીઓ માટે અલગથી કોલેજ બનાવાશે. પાંચ નવી મેડિકલ કોલેજ બનશે. તમામ જિલ્લામાં એક આઇટીઆઇ હશે. વડાપ્રધાને તમામ મંત્રાલયને કહ્યું છે કે કાશ્મીરના વિકાસ માટે શું શું થઇ શકે છે. તમામ મંત્રાલયોની ટીમો રાજભવનમાં આવી રહ્યા છે. મલિકે કહ્યું કે, રાજ્યમાં રોકાણ આવી રહ્યું નહોતું. વિકાસમાં પાછળ રહી ગયા હતા. છ મહિનામાં જમ્મુ કાશ્મીર અને લદાખમાં એટલુ કામ થશે તો પીઓકેના લોકો પણ કહેવા લાગશે કે અમે પણ તેમના જેવા થવા માંગીએ છીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

Embed widget