શોધખોળ કરો

આસામના 26 જિલ્લામાં પુરના પાણી ફરી વળતા 92 લોકોના મોત-36 લાખ લોકો અસરગ્રસ્ત, જાણો વિગતે

આસામમાં પુર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 92 લોકોના મોત થઇ ચૂક્યા છે. પુરથી 66 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકોના મોત ભૂસ્ખલનના કારણે થયુ છે

ગુવાહાટીઃ દેશના ઉત્તર અને પૂર્વ પટ્ટીમાં પડેલા ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. આસામમાં બુધવારે ભારે પુરથી સાત લોકોના મોત થયાના સમાચાર છે, અને 26 જિલ્લામાં લગભગ 36 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થઇ ગયા છે. આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણે કહ્યું કે, મોરિગાંવ જિલ્લામાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે જ્યારે બારપેટામાં બે, સોનિતપુર અને ગોલાઘાટ જિલ્લામાં એક-એક વ્યક્તિનુ મોત થઇ ગયુ છે. આસામમાં પુર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 92 લોકોના મોત થઇ ચૂક્યા છે. પુરથી 66 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકોના મોત ભૂસ્ખલનના કારણે થયુ છે. ધેમાજી, લખીમપુર, બિશ્વનાથ, સોનિતપુર, દરાંગ, બક્સા, નલબાડી, બારપેટા, ચિરાંગ, બોંગાઇગાવ, કોકરાઝાર, ધુબરી, શિવસાગર, ડિબ્રુગઢ સહિતના કેટલાય અન્ય જિલ્લાઓ પુરથી પ્રભાવિત છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનીવાલે જોરહાટ જિલ્લાની એક સ્કૂલમાં લગાવવામાં આવેલી રાહત કેમ્પની મુલાકાત લીધી અને લોકો સાથે વાત કરી હતી. એએસડીએમએ એ જણાવ્યુ કે 3376 ગામ પાણીમાં ડુબેલા છે, અને 1,27,647.25 હેક્ટર કૃષિ જમીન પર ઉભો પાક બરબાદ થઇ ગયો છે.
પુરના કારણે કાજીરંગા નેસનલ પાર્ક ખરાબ રીતે અસગ્રસ્ત થયુ છે. રાજ્યના વન અધિકારીઓ પ્રમાણે, પુરના કારણે આ જંગલમાં 66 જાનવરોના મોત થઇ ગયા છે, જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસોથી 117 જાનવરોને બચાવી લેવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
ઇરાનની ધમકીથી ટ્રમ્પની વધી ચિંતા, Apple, માઇક્રોસોફ્ટ, ગૂગલ સહિતની મોટી ટેક કંપની પર હુમલાની ચેતવણી
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
UPIથી કરો છો પેમેન્ટ, તો જાણો આજથી બદલી ગયો આ નિયમ, ડિજિટલ પેમેન્ટ માટે કરવી પડશે આ પ્રોસેસ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Embed widget