શોધખોળ કરો

AAP MLA સૌરભ ભારદ્ધાજે કહ્યુ- અમે ભલે જીતી ગયા પરંતુ EVM પર સવાલ યથાવત

આપના ધારાસભ્ય સૌરભ ભારદ્ધાજે કહ્યુ કે, ભલે અમે ચૂંટણી જીતી ગયા છીએ પરંતુ ઇવીએમ પર સવાલ યથાવત રહેશે

નવી દિલ્હીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સત્તા જાળવી રાખવી છે. 16 ફેબ્રુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આપના ધારાસભ્ય સૌરભ ભારદ્ધાજે કહ્યુ કે, ભલે અમે ચૂંટણી જીતી ગયા છીએ પરંતુ ઇવીએમ પર સવાલ યથાવત રહેશે. હું આજે પણ માનું છું કે ઇવીએમથી જે ચૂંટણી પ્રક્રિયા છે તે યોગ્ય નથી. આપણે જે દેશ પાસેથી ઇવીએમ ખરીદીએ છીએ તે  પણ બેલેટ પેપરથી ચૂંટણી કરાવે છે. ભારદ્ધાજે કહ્યું કે, હવે દેશમાં કેજરીવાલનું નામ જ્યાં જ્યાં પહોંચશે તેનું કારણ તેમનું કામ હશે. આ જીતમાં આનંદ ના આવ્યો હોત જો ભાજપે તમામ યુક્તિઓ ના અજમાવી હોત. ભાજપ પાસે જે ટ્રિક છે તેનું તેમણે તમામ ચૂંટણીમાં ઉપયોગ કર્યો છે. ભાજપે ડર્ટી કેમ્પેઇન કર્યું અને મોટા સ્તર પર ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપને તેમાં સફળતા મળી નહીં. ભારદ્ધાજે કહ્યુ કે, ચૂંટણીના  20 દિવસ અગાઉ સુધી ભાજપ ક્યાંય નહોતી અમે એક તરફી ચૂંટણી જીતી રહ્યા હતા પરંતુ ભાજપે હિંદુત્વના નામે રાજનીતિ શરૂ કરી. તેમની પાર્ટીના કાર્યકર્તા ગંગાજળની લોકોને કસમ આપી ભાજપને મત આપવાનું કહી રહ્યા હતા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget