Exit Poll Date Time: યુપી સહિત 5 રાજ્યોમાં કોણ જીતશે ચૂંટણીનો જંગ, એબીપી ન્યુઝ પર ક્યારે આવશે એક્ઝિટ પોલના પરીણામ...
ઉત્તર પ્રદેશમાં 6 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે 7મા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. યુપીમાં સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બધાની નજર એક્ઝિટ પોલના પરીણામો પર રહેશે.
Five States ABP C Voter Exit Poll 2022: ઉત્તર પ્રદેશમાં 6 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આજે 7મા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ પહેલાં ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. 10 માર્ચે ઉત્તર પ્રદેશ સહિત આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરીણામ જાહેર થશે. આજે યુપીમાં સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બધાની નજર એક્ઝિટ પોલના પરીણામો પર રહેશે. યુપી સહિત 5 રાજ્યોમાં કોની બનશે સરકાર અને કોની થશે હાર? સૌથી સચોટ એક્ઝિટ પોલ તમે એબીપી ન્યુઝ પર આજે સાંજે 4 વાગ્યાથી લાઈવ જોઈ શકો છો.
ક્યાં જોઈ શકશો એક્ઝિટ પોલ?
ટીવીની સાથે-સાથે મોબાઈલ ફોન અને બીજા બધા પ્લેટફોર્મ પર ટેક્સ્ટ, ફોટો, વીડિયોની સાથે ABP ન્યુઝ ટીવીનું લાઈવ સ્ટ્રીમ પણ હશે. વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ અને હોટસ્ટાર એપ પર પણ તમે લાઈવ કવરેજ જોઈ શકશો. આ સાથે તમે યુટ્યુબ પર પણ એબીપી ન્યુઝ પર લાઈવ ઓપિનિયન પોલ જોઈ શકશો. તમે એન્ડ્રોઈડ અને આઈઓએસ સ્માર્ટફોનમાં ABP Live એપ્લીકેશન ઈંસ્ટોલ કરીને લાઈવ ટીવી સાથે ઓપિનિયન પોલ પર લખાયેલી સ્ટોરી પણ વાંચી શકો છો.
Website:
લાઈવ ટીવી: https://www.abplive.com/live-tv
હિન્દી વેબસાઈટ: https://www.abplive.com/
અંગ્રેજી વેબસાઈટ: https://news.abplive.com/
Youtube:
હિન્દી યુટ્યુબઃ https://www.youtube.com/channel/UCmphdqZNmqL72WJ2uyiNw5w
અંગ્રેજી યુટ્યુબ: https://www.youtube.com/user/abpnewstv
આ સાથે જ સોશિયલ મીડિયા પર પણ અમે તમને ઓપિનિયન પોલ સાથે જોડાયેલી બધી માહિતી આપતા રહીશું.
હિન્દી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abpnews
અંગ્રેજી ફેસબુક એકાઉન્ટ: facebook.com/abplive
ટ્વીટર હેન્ડલ: twitter.com/abpnews
ઈંસ્ટાગ્રામ: instagram.com/abpnewstv