શોધખોળ કરો

ABP Opinion Poll: પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર ? કોને મળશે કેટલી સીટ, જાણો વિગતે

પશ્ચિમ બંગાળમાં થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ વખતે તમામની નજર પશ્ચિમ બંગાળની ચૂંટણી પર છે.

પશ્ચિમ બંગાળમાં થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ વખતે તમામની નજર પશ્ચિમ બંગાળની ચૂંટણી પર છે. ત્યારે ABP ન્યૂઝ અને સી- વોટરના ઓપિનિયન પોલ મુજબ, આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપ શાનદાર પ્રદર્શન કરશે પરંતુ પોતાની ખુરશી બચાવવા મમતા બેનર્જી સફળ થશે. એબીપી ન્યૂઝ સી વોટરના સર્વેમાં મમતા બેનર્જી ફરી એક વખત સત્તામાં પરત આવતા જોવા મળી રહ્યા છે. સર્વેનું માનીએ તો ગત વિધાનસભા ચૂંટણીના મુકાબલે ભાજપની બેઠકોમાં વધારો થશે. પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકમાંથી 154થી 162 બેઠક સાથે મમતા બેનર્જીની પાર્ટી TMC બહુમતિ સાથે ફરી સરકાર બનાવશે. જ્યારે ભાજપને 98થી 106ની આસપાસ બેઠક મળશે. કૉંગ્રેસ અને લેફ્ટ 26થી 34 બેઠકમાં સમેટાઇ જશે. અપક્ષોના ફાળે 2થી 6 બેઠક જશે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 3 બેઠક મળી હતી, જ્યારે ઓપિનિયન પોલ મુજબ ભાજપની સીટમાં 100થી વધુ સીટ મળશે. ટીએમસી ભલે સરકાર બનાવે પરંતુ ઓપિનિયન પોલ મુજબ ટીએમસીને 50-થી 60 બેઠક પર નુકસાન જશે. 2016ની ચૂંટણીમાં ટીએમસીને સૌથી વધુ 211 બેઠક મળી હતી. કોને કેટલા મત ? TMC- 43% BJP- 37.5% CONG+LEFT- 12% OTH- 7.5% કોને કેટલી બેઠકો ? TMC- 154-162 BJP- 98-106 CONG+LEFT- 26-34 OTH- 2-6

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget