શોધખોળ કરો
Advertisement
પૂર્વ IAS અધિકારી અમિત ખરે પ્રધાનમંત્રીના સલાહકાર નિયુક્ત કરાવામાં આવ્યા, જાણો તેમના વિશે
1985 બેંચના IAS અધિકારી અમિત ખરેને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ કૉન્ટ્રાક્ટ પર કરવામાં આવી છે.
નવી દિલ્હી: 1985 બેંચના IAS અધિકારી અમિત ખરેને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ કૉન્ટ્રાક્ટ પર કરવામાં આવી છે. તેઓ 30 સપ્ટેમ્બરના સચિવ ઉચ્ચ શિક્ષણના પદ પરથી નિવૃત થયા હતા.
અમિત ખરેએ પોતાની કુશળતા અને વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ સાથે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે ઉજ્જવલા યોજનામાં પણ યોગદાન આપ્યું. તેમણે ડિસેમ્બર 2019 માં ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલયના સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો. તે પછીના ટૂંકા સમયમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને કેબિનેટ દ્વારા 29 જુલાઈ 2020 ના રોજ મંજૂરી આપવામાં આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion