શોધખોળ કરો

બિહારઃ BJPએ શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી, અમિત શાહ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે જનસંવાદ રેલી

બિહારમાં ચાલુ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી થવાની છે. બિહારમાં બીજેપીનું મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની એલજેપી સાથે ગઠબંધન છે.

પટનાઃ ગૃહ મંત્રી અમિત સાહ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં જનસંવાદ રેલીને સંબોધન કરશે. આ રેલી સાજે 4 કલાકે વીડિયો કોન્ફરન્સથી થશે. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ આ રેલીને ચૂંટણી અભિયાનની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. જોકે, ઓનલાઈન રેલી ભાજપના એક મહિના સુધી ચાલનારા અભિયાનનો હિસ્સો છે. જેમાં મોદી સરકારની ઉપલબ્ધીઓને ગણાવવામાં આવશે. બિહાર બીજેપી નેતાઓના કહેવા મુજબ, પાર્ટીએ શાહના ભાષણને સાંભળવાના હેતુથી કાર્યકર્તાઓ અને લોકો માટે 72,000થી વધારે કેન્દ્રો પર પ્રબંધ કર્યો છે. આજે સાંજે બિહાર બીજેપી કાર્યાલયમાં પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસ્વાલ, સુશીલ મોદી સહિતના નેતાઓ હાજર રહેશે. બીજેપીએ શાહની રેલીમાં એક લાખથી વધારે લોકોને જોડવાની તૈયારી કરી છે. બિહારમાં ચાલુ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી થવાની છે. બિહારમાં બીજેપીનું મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની એલજેપી સાથે ગઠબંધન છે. બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ બીજેપીની આજે વીડિયો કોન્ફરન્સ અને ફેસબુક લાઇવના માધ્યમથી થનારી વર્ચુઅલ રેલીનો આરજેડી 'ગરીબ અધિકાર દિવસ' તરીકે ઉજવણી કરી વિરોધ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!

Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ

હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ

પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'

સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા

ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ

Embed widget