શોધખોળ કરો

Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, "140 કરોડ લોકોએ તાનાશાહી સામે લડવું પડશે." દેશને તાનાશાહીમાંથી બચાવવાનો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે તિહાર જેલમાંથી મુક્ત થયા છે. આ પછી તેમણે કહ્યું કે તમારા લોકોની વચ્ચે રહીને ખૂબ જ સારું લાગે છે. મેં કહ્યું હતું કે હું જલ્દી આવીશ, લો આવી ગયો. 

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, "140 કરોડ લોકોએ તાનાશાહી સામે લડવું પડશે." દેશને તાનાશાહીમાંથી બચાવવાનો છે. આવતીકાલે સવારે 11 વાગ્યે કનોટ પ્લેટના હનુમાન મંદિરની મુલાકાત લેશે. આવતીકાલે બપોરે 1 વાગ્યે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ થશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (10 મે) કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.  

EDની કસ્ટડીમાં રહેલા કેજરીવાલ વતી કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે તેમને જામીન મળવી જોઈએ. જો કે, તપાસ એજન્સીએ પહેલા જ AAP વડાને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કેજરીવાલને જામીન આપવામાં આવશે તો તેનાથી ખોટો સંદેશ જશે. તેની સાથે કોઈ ખાસ વ્યક્તિની જેમ વ્યવહાર કરી શકાય નહીં. જો કે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે દલીલો સાંભળ્યા બાદ કેજરીવાલને જામીન આપ્યા હતા.

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે તે અરવિંદ કેજરીવાલને જામીન આપી શકે છે. આ જ કારણ હતું કે EDએ ગુરુવારે કેજરીવાલની અરજીનો વિરોધ કરીને એફિડેવિટ દાખલ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે કાયદા દરેક માટે સમાન છે અને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવો એ મૂળભૂત, બંધારણીય કે કાયદાકીય અધિકાર નથી.

તપાસ એજન્સીએ કહ્યું હતું કે, પ્રચાર માટે કોઈ રાજકીય નેતાને જામીન આપવામાં આવ્યા નથી.  કેજરીવાલને AAP ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે જેલમાંથી બહાર આવવા દેવાથી ખોટી દાખલો બેસશે. 

ટોપ સ્ટોરી

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Embed widget