શોધખોળ કરો
Bihar Elections 2020: બિહારમાં 28 ઓક્ટોબરે થશે મતદાનની શરૂઆત, 10 નવેમ્બરે આવશે પરિણામ
કોરોના કાળની વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઇ છે. વિધાનસભાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે

Background
પટનાઃ કોરોના કાળની વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઇ છે. વિધાનસભાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, છેલ્લા કલાક દરમિયાન કોરોના દર્દીઓ મત નાંખી શકશે
14:59 PM (IST) • 25 Sep 2020
ત્રીજા તબક્કાનુ મતદાન 7 નવેમ્બરે પટના, બક્સર,સારણ, ભોજપુર,નાલંદા, ગોપાલગંજ,સિવાન, બોઘગયા, જહાનાબાદ, અરવલ, નવાદા, ઔરંગાબાદ, કૈમૂર અને રોહતાસની 78 બેઠકો પર થશે
14:53 PM (IST) • 25 Sep 2020
બીજા તબક્કાનુ મતદાન 3 નવેમ્બરે ઉત્તર બિહારના જિલ્લા મુઝફ્ફરપુર, સીતામઢી, શિવહર, પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, વૈશાલી, દરભંગા, મધુબની, સમસ્તીપુર, સહરસા, સુપૌલ અને મઘેપુરની 94 બેઠકો પર થશે
Load More
Tags :
Jdu Bihar Election Election 2020m Election Announced Bihar Election Updates Nitish Kumar Modi Bjp Rjd PM Modiગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















