શોધખોળ કરો
Advertisement
Bihar Elections 2020: બિહાર વિધાનસભા ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન
મુખ્ય ચૂંટણી કમિશનર સનિલ અરોડાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, મતદાન સમયમાં એક કલાક વધારવામાં આવ્યો છે. સવારે સાતથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થઇ શકશે. ચૂંટણીમાં 6 લાખ ફેસ શિલ્ડની વ્યવસ્થા કરવામાં આવી છે
પટનાઃ કોરોના કાળની વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી જાહેર થઇ ગઇ છે. વિધાનસભાની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, છેલ્લા કલાક દરમિયાન કોરોના દર્દીઓ મત નાંખી શકશે.
મુખ્ય ચૂંટણી કમિશનર સનિલ અરોડાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, મતદાન સમયમાં એક કલાક વધારવામાં આવ્યો છે. સવારે સાતથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થઇ શકશે. ચૂંટણીમાં 6 લાખ ફેસ શિલ્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચૂંટણી પંચે કહ્યું કે, નામાંકન માટે ઉમેદવાર 2થી વધુ ગાડીઓનો ઉપયોગ નહીં કરી શકે, અને છેલ્લા કલાક દરમિયાન કોરોના દર્દીઓ મતદાન કરી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement