શોધખોળ કરો

આજે થશે બિહારમાં નીતીશ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, બીજેપી અને જેડીયુમાં બની સહમતિ

વર્તમાન રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 14 સભ્યો છે. નિયમો મુજબ તેમાં 36 સભ્યો હોઈ શકે છે.

પટનાઃ  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. મુખ્યમંત્રી કાર્યાલય તરકથી મળેલી જાણકારી મુજબ, નવા સભ્યોનું સામેલ કરવાનું કામ રાજભવનમાં થશે. રાજ્યપાલ ફાગુ ચૌહા દ્વારા નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. વર્તમાન રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 14 સભ્યો છે. નિયમો મુજબ તેમાં 36 સભ્યો હોઈ શકે છે. બિહારમાં મંત્રી મંડળ વિસ્તરણને લઈ એનડીએમાં સહમતિ બની ગઈ છે. એનડીએમાં સામેલ બીજેપી અને જેડીયુના નેતાઓમાં પરસ્પર સહમતિને લઈ સત્તાવાર રીતે વિસ્તરણની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ મંત્રીમંડળ વિસ્તરણને લઈ સહમતિ બની ગઈ છે. મુખ્યમંત્રી નીતીશકુમારના નજીકના અને નાલંદાથી જેડીયુ ધારાસભ્ય શ્રવણ કુમાર ફરીથી મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ મંત્રી બની શકે છે. એમએલસી નીરજ કુમારની મંત્રી મંડળમાં વાપસી થઈ શકે છે. આ ઉપરાંત મદન સહની અનને દામોદર રાઉતની સાથે પૂર્વ આઈપીએસ અધિકારી સુનીલ કુમારને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસૈન, આંતરરાષ્ટ્રીય શૂટર અને જમુઈથી બીજેપી ધારાસભ્ય શ્રેયસી સિંહને નીતીશ કેબિનેટમાં જગ્યા મળી શખે છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી તથા ઝંઝારપુરના ધારાસભ્ય નીતીશ મિશ્રા અને દરભંગના એમએએ સંજય સરાવગી પણ દાવેદાર છે. ગત વર્ષે 16 ડિસેમ્બરે સરકાર બન્યા બાદ મંતરીમંડળ વિસ્તરણને લઈ બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબને લઈ વિપક્ષ શાસક પક્ષ પર નિશાન સાધી રહ્યુ છે.  PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત, જાણો શું કહ્યું રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

ટોપ સ્ટોરી

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

Embed widget