શોધખોળ કરો

PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત, જાણો શું કહ્યું

પીએમ મોદીએ કહ્યું, વાતચીત દરમિયાન ભારત અને અમેરિકા જળવાયુ પરિવર્તનના મુદ્દે આગળ સહયોગ વધારવા પર કામ કરવા સહમત થયા છે.

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા થોડા વર્ષોથી ગાઢ બની રહ્યા છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાએ રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વાત કરી છે. જો બાઈડેનના રાષ્ટ્રતિ બન્યા બાદ પીએમ મોદીએ તેમની સાથે પ્રથમ વખત વાતચીત કરી છે. મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, તેમણે બાઈડેનને તેમનની સફળતા માટે અભિનંદન આપ્યા છે. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક મુદ્દાઓ પર સંયુક્ત પ્રાથમિકાતઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ કહ્યું, વાતચીત દરમિયાન ભારત અને અમેરિકા જળવાયુ પરિવર્તનના મુદ્દે આગળ સહયોગ વધારવા પર કામ કરવા સહમત થયા છે.
મોદી અને બાઇડેનની વાતચીત પર વ્હાઇટ હાઉસે નિવેદન બહાર પાડી જણાવ્યું, બંને દેશના નેતાઓ વચ્ચે મજબૂત સંબંધ સ્થાપવાને લઈ ચર્ચા થઈ. બાઈડેન વિશ્વભરમાં લોકતાંત્રિક મૂલ્યોના પ્રસારની વાત કહી અને ભારત સાથે વ્યાપક તથા મજબૂત સંબંધો બનાવવા પર ભાર મૂક્યો. બંને દેશોના રાષ્ટ્રપ્રમુખોની વાતચીત પર ભારતીય રાજદૂત ટીએસ સંધૂએ કહ્યું, ભારત અને અમરેકિના સંબંધો નવી ઊંચાઈએ પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. વૈશ્વિક પડકાર પાર પાડવા ભારત-અમેરિકા સાથે મળીને કામ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેને 20 જાન્યુઆરીએ શપથ લીધા હતા. તેની સાથે ભારતીય મૂળના કમલા હેરિસે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.
રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Embed widget