શોધખોળ કરો
Advertisement
તેલંગાણા અને તમિલનાડુમાં ભાજપે કોને બનાવ્યા પ્રદેશ અધ્યક્ષ, નામ જાણીને ચોંકી જશો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તમલિનાડુ અને તેલંગાણાના પ્રદેશ પ્રમુખના નામને મંજૂરી આપી.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ રાજ્યોમાં રાજ્યસભાના ઉમેદવારો જાહેર કરવા સહિત પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તમલિનાડુ અને તેલંગાણાના પ્રદેશ પ્રમુખના નામને મંજૂરી આપી હતી.
એલ મુરુગનને તમિલનાડુ બીજેપીની કમાન સોંપવામાં આવી છે. તેઓ વ્યવસાયે વકીલ છે અને 15 વર્ષનો વકીલાતનો અનુભવ ધરાવે છે. મુરુગન National Commission for Scheduled Castesના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે.
કરીમનગરથી ભાજપ સાંસદ બંડી સંજયને તેલંગાણાના ભાજપ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. બંડીને પ્રથમ વખત રાજ્યમાં ભાજપની કમાન સંભાળવાનો મોકો મળ્યો છે. છેલ્લા થોડા વર્ષોથી તેલંગાણાની રાજનીતિમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.BJP National President Shri @JPNadda has appointed Shri L. Murugan as State President of @BJP4TamilNadu. pic.twitter.com/R7yoIaDKrE
— BJP (@BJP4India) March 11, 2020
BJPએ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાંથી રાજ્યસભાના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા ડીકે શિવકુમાર, અન્ય હોદ્દેદારોની પણ થઈ જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન IND vs SA: પ્રથમ વન ડેમાં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોને મળશે સ્થાન Madhya Pradesh Political Crisis: BJPમાં સામેલ થતાં જ જ્યોતિરાદિત્યને મળી રાજ્યસભા ટિકિટBJP National President Shri @JPNadda has appointed Shri @bandisanjay_bjp as State President of @BJP4Telangana. pic.twitter.com/bjIqmjZpaq
— BJP (@BJP4India) March 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion