શોધખોળ કરો

મોદી સરકારના મંત્રી જયંત સિન્હાની લપસી જીભ, આતંકી મસૂદ અઝહરને 'જી' કહીને કર્યુ સંબોધન

બે દિવસ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાન અવામ મોર્ચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ આંતકી મસૂદ અઝહરને ‘સાહેબ’ કહીને સંબોધિત કર્યો હતો. જેના બાદ ભાજપે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.

રામગઢ: આતંકી મસૂદ અઝહરને સાહેબ કહેવા પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીની આકરી ટીકા કરવામાં આવી હતી. ત્યારે હવે મોદી સરકારના કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરને ‘જી’ કહીને સંબોધન કર્યું છે. ઝારખંડના રામગઢમાં રોડ શો દરમિયાન જંયત સિન્હા ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી સરકારે રોજ નવા નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. મસૂદ અઝહર જી ને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો શ્રેય પણ અમારી સરકારને જાય છે. નોંધનીય છે કે બેદિવસ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાન અવામ મોર્ચાના અધ્યક્ષ જીતન રામ માંઝીએ આંતકી મસૂદ અઝહરને ‘સાહેબ’ કહીને સંબોધિત કર્યો હતો. જેના બાદ ભાજપને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જેના પર વિવાદ શરૂ થઈ ગયો હતો. બાદમાં માંઝીએ તેની જીભ લપ્સી હોવાનું જણાવ્યું હતું. જયંત સિન્હાએ કહ્યું કે “અત્યારે અમે જે કામ કર્યું તે ખૂબજ સફળ રહ્યું છે. હાલમાં જ મસૂદ અઝહર જી ને સંયુક્ત રાષ્ટ્રએ ગ્લોબલ આતંકવાદી જાહેર કરી દીધો છે. આ કામ યૂપીએના સમયે થયું. કૉંગ્રેસના સમયે ક્યારેય થઈ શક્યું નથી. કારણ કે દેશની પ્રતિષ્ઠા અને સન્માન વિશ્વસ્તર પર ડૂબી ચૂકી હતી, ત્યાં માત્ર વંશવાદ હતો.” ઉત્તરપ્રદેશ: પ્રતાપગઢમાં બોલ્યા PM મોદી, 'ગઠબંધનના નામે સપા-કૉંગ્રેસે માયાવતીનો ફાયદો ઉઠાવ્યો' ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે બુધવારે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. જેને લઈને જયંત સિન્હા પોતાના રોડ શો દરમિયાન મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યાં હતા. અરવિંદ કેજરીવાલને લાફો મારનારા યુવકના પરિવારે સમગ્ર મામલે શું કહ્યું ? જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget