શોધખોળ કરો

સંસદમાં ભાજપના સાંસદે કહ્યું- સંસ્કૃત બોલવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે

બિલ પર ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી પ્રતાર સારંગીએ સંસ્કૃતમાં પોતાની વાત રાખી હતી.

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ ગણેશ સિંહે ગુરુવારે દાવો કર્યો કે, અમેરિકાની એક શૈક્ષણિક સંસ્થાના સંશોધન અનુસાર રોજ સંસ્કૃત ભાષા બોલવાથી નર્વસ સિસ્ટમને તંદુરસ્તી મળે છે. તેમણે જણાવ્યું કે, તેનાથી ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલ પણ દૂર થાય છે. સંસ્કૃત વિશ્વવિધ્યાલયના બિલ પર ચર્ચા દરમિયાન તેમણે એવો પણ દાવો કર્યો કે, અમેરિકન અંતરિક્ષ રિશર્ચ સંસ્થા નાસાની શોધ અનુસાર જો કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં કરવામાં આવે તો તેમાં કોઈ મુશ્કેલી નહીં આવે. સંસદમાં ભાજપના સાંસદે કહ્યું- સંસ્કૃત બોલવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે બિલ પર ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી પ્રતાર સારંગીએ સંસ્કૃતમાં પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું હતું કે દ્રુમક મિત્ર સંસ્કૃતને લઈને કહી રહ્યા છે તેમને કહેવા માંગીશ કે સંસ્કૃતથી તમિલ કે બીજી કોઈપણ ભાષાને નુકસાન થવાનું નથી. સંસ્કૃત એક સમાવેશી ભાષા છે અને દુનિયાની ઘણી ભાષાઓથી તેનો સંબંધ છે.
બીજી તરફ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ફિરોઝ ખાનની નિમણુકને લઈને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકનું નિવેદન સામે આવ્યું છે. રમેશ પોખરિયાલે ગુરુવારે કહ્યું હતું કે પ્રોફેસર ફિરોઝ ખાન બીએચયૂના સંસ્કૃત વિભાગમાં જ છે અને સંસ્કૃત જ ભણાવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી
દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી
‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Embed widget