શોધખોળ કરો

જાણો કોરોનાની થર્ડ વેવના ખતરાથી બાળકોને બચાવવા માટે કેવી રીતે વધારશો તેની ઇમ્યૂનિટી

હેલ્થી ફૂડની સાથે કેટલાક અન્ય કારક પણ ઇમ્યૂનિટી સિસ્ટમને પ્રભાવિત કરે છે. ડાયટનું નિશ્ચિત રૂપથી ઇમ્યૂન સિસ્ટમ પર પ્રભાવ પડે છે. જો કે કેટલીક અન્ય દૈનિક ગતિવિધિ પણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

હેલ્થી ફૂડની સાથે કેટલાક અન્ય કારક પણ ઇમ્યૂનિટી સિસ્ટમને પ્રભાવિત કરે છે. ડાયટનું નિશ્ચિત રૂપથી ઇમ્યૂન સિસ્ટમ પર પ્રભાવ પડે છે. જો કે કેટલીક અન્ય દૈનિક ગતિવિધિ પણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. 

કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકો પર વધુુ અસર થવાની શક્યતા જોવાઇ રહી છે. આ સ્થિતિમાં બાળકોનેસંક્રમણથી બચાવવા માટે તેમની ઇમ્યન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરવી જરૂરી છે. થર્ડ વેવની સંભવિત શક્યતાઓને જોતા બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. 

મજબૂત ઇમ્યુનિટી બાળકોના સંક્રમણના જોખમને ઓછું કરે છે અને તેને સ્વસ્થ રાખે છે. કેટલીક સરળ ટિપ્સને ફોલો કરીને આપ આપના બાળકની ઇમ્યનિટીને વધારી શકો છો. ડાયટ બાળકની અંદરની શક્તિને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો બાળકને પ્રોપર ડાયટમાં આપવાામાં વે તો મોટી ઉંમરે પણ સફેદ વાળ સહિતની સમસ્યાને લાંબા સમય સુધી ટાળી શકાય છે.  

સિઝનલ ફળ
બાળકને પોષણયુક્ત ડાયટ આપવા માટે ઓછોમાં ઓછા 2 સિઝનલ ફળોને ડાયટમાં સામલે કરો

હલવો- લાડુ
પોષ્ટિક અને સ્વસ્થ ફૂડનું સેવન દરેક લોકો માટે જરૂરી છે. થોડા મીઠુ અને અસાધારણ ફૂડ જેમકે રોટી, ઘી., ગોળ ચિક્કી, સૂજીનો હલવો, લાડુ આપી શકાય. આ ફૂડ બાળકને ઉર્જાવાન રહેવામાં મદદ કરે છે.

ચોખા
પાચનમાં આસાન અને સ્વાદિષ્ટ ભાત બાળકોની ડાઇટમાં એક મહત્વપૂર્ણ ફૂડ છે. રાઇસમાં  ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાં એમિનો એસિડ હોય છે. દાળ, ભાત અને ઘી બાળક માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે. 

ચટણી અથાણું

બાળકોને રોજ ઘર પર થોડો અથાણું અને ચટણી આપો. આ સાઇડ ડિશ તેમના આંતરડાના બેક્ટરિયાને વધારવામાં મદદ કરે છે. તેમની ઇમ્યુનિટીને મજબૂત કરે છે અને તેનો મૂડ પણ સારો રાખે છે. 
 
કાજુ
બાળકના ડાયટમાં થોડા કાજુ ઉમેરો, કાજુ  બાળકોને ઉર્જાવાન અને સક્રિય બનાવે છે.આટલું જ નહીં દર્દી અને પીડા ઓછા કરવામાં મદદ કરે છે. 

બાળકોની ઇમ્યુનિટી માટે અન્ય ટિપ્સ
ઉંઘનું શિડ્યુઅલ મહત્વનું છે. ઊંઘથી ઇમ્યુનિટી વધવાની સાથે માનસિક વિકાસ માટે પણ  મહત્વની ભૂમિકા ભજવે છે. તે અન્ય અનહેલ્થી ફૂડ ખાવાથી પણ બચાવે છે. 

જંક ફૂડ અવોઇડ કરો
બધા જ પ્રકારના ફંક ફૂડ અથવા પ્રોસેસ્ડ ફૂડસમાં ભરપૂર માત્રામાં ટ્રાન્સફેટ અને ન્યૂનયમ પોષક તત્વ હોય છે. આ પ્રકારના ફૂડ વજન વધારવામાં મદદ કરે છે. અને શરીરને પોષણ નથી આપતા આ ફૂડ઼  સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. 

ટોપ સ્ટોરી

Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
Gen Z પ્રોટેસ્ટ દરમિયાન વાયરલ થયેલી આ ગર્લ રિયા અહીર સામેનો કેસ આ કારણે ખેંચાશે પરત
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget