શોધખોળ કરો

કર્ણાટકઃ CM યેદિયુરપ્પા મંત્રીમંડળનો કરશે વિસ્તાર, પેટાચૂંટણીમાં જીતનારા ધારાસભ્યો બનશે મંત્રી

યેદિયુરપ્પાએ કહ્યું કે, તે કોગ્રેસના અયોગ્ય ઠેરવેલા અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ફરીથી ધારાસભ્ય બનેલાઓને મંત્રી બનાવવાનું વચન પૂર્ણ કરશે

નવી દિલ્હીઃ  કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ શુક્રવારે કહ્યું કે, તેમના  મંત્રીમંડળનો વિસ્તાર આગામી ત્રણ ચાર દિવસમાં કરવામાં  આવશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં  ભાગ લીધા બાદ કર્ણાટક પહોંચેલા યેદિયુરપ્પાએ કહ્યું કે, તે કોગ્રેસના અયોગ્ય ઠેરવેલા અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ફરીથી ધારાસભ્ય બનેલાઓને મંત્રી બનાવવાનું વચન પૂર્ણ કરશે. સાથે તેમણે કહ્યું કે, હારનારાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે નહીં. યેદિયુરપ્પાએ કહ્યું કે, મે રાજ્યના તાજેતરના  પ્રવાસ દરમિયાન  કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી હતી. ત્રણ-ચાર દિવસોમાં મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે દિલ્હી જવાની તેમને  કોઇ જરૂર નથી કારણ કે શાહ સાથે તે ચર્ચા કરી ચૂક્યા છે અને આ માટે સહમતિ પણ મળી ચૂકી છે. પેટાચૂંટણીમાં જીત હાંસલ કરનારા કેટલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે અંગેના સવાલ પર તેમણે કહ્યું કે, મંત્રીમંડળનો વિસ્તાર થવા પર તમને આ અંગેનો જવાબ મળી જશે ત્યાં સુધી  રાહ જુઓ. વર્તમાનમાં રાજ્યમાં મુખ્યમંત્રી સહિત 18 મંત્રી છે. રાજ્યમાં મહતમ 34 મંત્રી બની શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું

મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા

રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર

TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ

Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!

Embed widget