શોધખોળ કરો
Advertisement
કર્ણાટક ફ્લોર ટેસ્ટ: માયાવતીએ કહ્યું- કુમારસ્વામી સરકારના સમર્થનમાં વોટ કરશે BSP ધારાસભ્ય
માયાવતીએ આજે ટ્વિટ કરી કહ્યું, "બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીએ કર્ણાટકમાં પોતાના બીએસપીના ધારાસભ્યને મુખ્યમંત્રી કુમારસ્વામીની સરકારના સમર્થનમાં વોટ આપવા નિર્દેશ કર્યો છે."
બેંગલૂરૂ: કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ સરકાર રહેશે કે જશે, જેના પર કાલે વિધાનસભામાં નિર્ણય થઈ શકે છે. સત્તારૂઢ દળને બહુમતી સાબિત કરવા માટે ધારાસભ્યોની જરૂર છે. ત્યારે બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના ધારાસભ્યને કહ્યું છે કે તે કુમારસ્વામી સરકારને પોતાનું સમર્થન આપે.
માયાવતીએ આજે ટ્વિટ કરી કહ્યું, "બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીજીએ કર્ણાટકમાં પોતાના બીએસપીના ધારાસભ્યને મુખ્યમંત્રી કુમારસ્વામીની સરકારના સમર્થનમાં વોટ આપવા નિર્દેશ કર્યો છે." કૉંગ્રેસ જેડીએસ ગઠબંધન સરકારના 18 ધારાસભ્યો સમર્થન પરત લઈ ચૂક્યા છે. આ 18 ધારાસભ્યોમાં 16 કૉંગ્રેસ જેડીએસના અને 2 અપક્ષ ધારાસભ્યો છે. 16 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.बी.एस.पी. की राष्ट्रीय अध्यक्ष सुश्री मायावती जी ने कर्नाटक में अपने बी.एस.पी. के विधायक को सी.एम. श्री कुमार स्वामी की सरकार के समर्थन में वोट देने हेतु निर्देशित किया है।
— Mayawati (@Mayawati) July 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion