શોધખોળ કરો
Advertisement
ફ્લાઈઓવર પર જઈ રહેલી કાર અચાનક નીચે રોડ પર ખાબકી, એકનું મોત, જુઓ CCTV
આ અકસ્માત શનિવારે બપોરે થયો હતો. ફ્લાઈ ઓવર પર જઈ રહેલી કારે નિયંત્રણ ગુમાવતા અચાનાક નીચે ખાબકી હતી અને 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા.
હૈદરાબાદ: હૈદરાબાદમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ફ્લાઈઓવર પર જઈ રહેલી કાર અચાનક નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.
આ અકસ્માત શનિવારે બપોરે થયો હતો. ફ્લાઈ ઓવર પર જઈ રહેલી કારે નિયંત્રણ ગુમાવતા અચાનક નીચે ખાબકી હતી અને 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા. અચાનક કાર નીચે પડતા રોડ પર ઉભેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. કાર ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
અકસ્માતમાં મોતને ભેટનાર મહિલાના પરિવારને મ્યુનિસિપલ કોરપોરેશને પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. સાથે ઇજાગ્રસ્ત લોકોની સારવાર કરાવવા કહ્યું છે.
Greater Hyderabad Municipal Corporation Mayor has announced ex-gratia of Rs 5 lakhs to next of kin ofthe woman who died in the accident and medical assistance to the victims who received injuries. The flyover at Biodiversity Junction has been closed for three days. #Hyderabad https://t.co/YIvR26HCn9
— ANI (@ANI) November 23, 2019
— #Vox Populi (@iamAKRath) November 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement