શોધખોળ કરો

CBSE 12th Results 2021: સીબીએસઇ ધોરણ-12નુ પરિણામ જાહેર, અહીં આપેલી લિન્કથી ચેક કરો તમારુ રિઝલ્ટ, જાણો સ્ટેપ્સ......

વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટને અધિકારિક વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in પર જઇને ચેક કરી શકે છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડએ (CBSE ) આજે 12મા ધોરણનુ પરિણામ જાહેર કરી દીધુ છે. સીબીએસઇનો વિદ્યાર્થીઓને ઇન્તજાર હતો, હવે રિઝલ્ટ જાહેર થયા બાદ તમામ લોકો ખુશ છે. વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટને અધિકારિક વેબસાઇટ cbseresults.nic.in, cbse.gov.in પર જઇને ચેક કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના સીબીએસઇ 12માં ધોરણનુ પરિણામ બીજી કેટલાક પ્લેટફોર્મ જેવા કે digilocker.gov.in, UMANG App અને SMS દ્વારા પણ ચેક કરી શકે છે. 

30:30:40 ના ફોર્મ્યૂલાના આધાર પર જાહેર કરવામાં આવ્યુ 12મા ધોરણનુ પરિણામ-

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસના પ્રકોપના કારણે સીબીએસઇ ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓને રદ્દ કરવાનો નિર્ણય બાદ સીનિયર સેકન્ડરી એક્ઝામ રિઝલ્ટ ઓલ્ટરનેટિવ માર્કિંગ સ્કીમના આધાર પર જાહેર કરવામા આવ્યુ છે. આ અંતર્ગત સીબીએસઇ 12મા ધોરણનુ પરિણામ 30:30:40ના ફોર્મ્યૂલાના આધાર પર તૈયાર કરવામા આવ્યુ છે. આમાં 10 ધોરણના ટૉપ 3 સબ્જેક્ટ્સના 30 ટકા વેટેજ, 11મા ધોરણના ફાઇનલ માર્ક્સના 30 ટકા વેટેજ અને 12માના યૂનિટ ટેસ્ટ તથા પ્રેક્ટિકલ નંબરના 40 ટકા વેટેજ આપવામા આવ્યુ છે. આના આધાર પર સીબીએસઇ 12મા ધોરણના વિદ્યાર્થીઓનુ પરિણામ આજે જાહેર કરવામા આવ્યુ છે. 

CBSE ઓપ્શનલ પરીક્ષા 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે- 
સીબીએસઇ ધોરણ 12ના પરિણામથી અસંતુષ્ઠ વિદ્યાર્થીઓ ઓપ્શનલ પરીક્ષા આપી શકે છે. શિક્ષણ બોર્ડે 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે ઓપ્શનલ એક્ઝામની તારીખો પણ નિર્ધારિત કરી છે. વિદ્યાર્થીઓ ધોરણ 12નુ પરિણામ આજે જાહેર થઇ ચૂક્યુ છે. જલ્દી ઓપ્શનલ પરીક્ષાઓનુ રજિસ્ટ્રેશન માટે અરજી વિન્ડો ખોલી દેવામાં આવશે. 

વિદ્યાર્થીઓ 12 ધોરણનુ પરિણામ 2021 કઇ રીતે ચેક કરવુ..... 
સૌથી પહેલા અધિકારીક વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ. 
વિદ્યાર્થીઓ ધોરણ 12/10 પરિણામ 2021 લિંક પર ક્લિક કરો. 
પોતાનો રૉલ નંબર અને અન્ય જરૂરી ડિટેલ્સ નોંધીને લૉગીન કરો. 
વિદ્યાર્થીઓ ધોરણ 12/10 પરિણામ 2021 ડાઉનલૉડ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરી દો. 
ભવિષ્યના સંદર્ભ માટે રિઝલ્ટ ડાઉનલૉડ કરો અને આની પ્રિન્ટ આઉટ લઇને પણ મુકી દો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 

દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી

અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન

Post Office : પોસ્ટની શાનદાર સ્કીમ! દર મહિને થશે 5500 રુપિયાની કમાણી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ

Embed widget