શોધખોળ કરો
Advertisement
CBSEનું ધોરણ 12નું પરિણામ જાહેર, 83 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)નું ધોરણ 12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં 83.01 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. દેશના લગભગ 11 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ સીબીએસઇની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જોઈ શકશે.
આ પરીક્ષામાં સ્ટેપ બાય સ્ટેપ સ્કૂલ સેક્ટર 132 નોઇડાની વિદ્યાર્થી મેઘના શ્રીવાસ્તવે ટૉપ કર્યું છે. મેઘનાએ 99.8 ટકા માર્ક્સ મેળવ્યા છે.
જણાવી દઈએ કે બોર્ડે આ વખતે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે બીજી વખત પરીક્ષા યોજાવાના કારણે રિઝલ્ટ મોડું જાહેર નહીં થાય. પેપર લીક હોવાના કારણે અર્થશાસ્ત્રની પરીક્ષા બીજી વખત લેવાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement