શોધખોળ કરો

આ રાજ્યએ લોકડાઉનમાં આપી ગાઇડલાઇન કરતા વધારે છૂટ, કેન્દ્ર સરકારે વ્યક્ત કરી નારાજગી

પોતાની ગાઇડલાઇનમાં ફેરફાર કરવાને લઇને ગૃહ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે અને કેરલ સરકારને પત્ર લખ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે આજે અનેક રાજ્યોએ લોકડાઉનમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે કેરલ સરકારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ગાઇડલાઇડને નજરઅંદાજ કરતા લોકડાઉનમાં  છૂટ આપવાને લઇને નવો આદેશ જાહેર કર્યો છે. પોતાની ગાઇડલાઇનમાં ફેરફાર કરવાને લઇને ગૃહ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે અને કેરલ સરકારને પત્ર લખ્યો છે. વાસ્તવમા કેરલ સરકારે પોતાના ઓર્ડર નંબર 78/2020 / GAD તારીખ 17.04.2020ને રદ કરી દીધો છે અને લોકડાઉનમાં છૂટ માટે સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી દીધી હતી. છે. આ ગાઇડલાઇનમાં કેરલ સરકારે એ ગતિવિધિઓમાં છૂટ આપી છે જે 15 એપ્રિલના રોજ જાહેર કરાયેલી ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનમાં પ્રતિબંધિત છે. કેરલ સરકાર તરફથી સ્થાનિક કાર્યશાળાઓ ખોલવા, હેર સલૂન, રેસ્ટોરન્ટ, બુકસ્ટોર, નગરપાલિકાની સરહદમાં  નાના અને  મધ્યમ ઉદ્યોગો, નાના અંતરમાં શહેરો અને તાલુકાઓમાં બસ યાત્રા, ફોર વ્હીકલ્સમાં પાછળની સીટ પર બે મુસાફરો સહિત અનેક છૂટ આપવાની જાહેરાત કરી છે. જ્યારે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં આ તમામ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે ગાઇડલાઇનનો ભંગ બદલ કેરલ સરકારને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકારે કેરલ સરકારને પૂછ્યું છે કે ગાઇડલાઇન્સમાં છૂટનો વિસ્તાર કેમ કરવામાં આવ્યો છે. કેરલ સરકાર તરફથી જવાબ મળ્યા બાદ કેન્દ્ર સરકાર આગળની કાર્યવાહી કરશે.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget