શોધખોળ કરો

આંધ્રપ્રદેશમાં CBI માટે નો-એન્ટ્રી, CM નાયડૂએ લીધો નિર્ણય

નવી દિલ્હીઃ સીબીઆઇમાં ભ્રષ્ટાચાર વિવાદ વચ્ચે આંધ્રપ્રદેશ સરકારે એક મોટો નિર્ણય લઇને તમામને ચોંકાવી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સરકારે સીબીઆઇની સીધી દખલગીરી પર પ્રતિબંધ લગાવી દીધો છે એટલે કે કોઈપણ કેસમાં તપાસ કરવા માટે રાજ્યમાં આવતા પહેલાં CBIના અધિકારીઓએ રાજ્યની મંજૂરી લેવી પડશે. વાસ્તવમાં સરકારે દિલ્હી સ્પેશ્યલ પોલીસ ઇસ્ટૈબ્લિશમેન્ટ એક્ટ 1946 હેઠળ મળતી સહમતિને પાછી ખેંચી લીધી છે જે દિલ્હી સ્પેશ્યલ પોલીસ ઇશ્ટૈબ્લિશમેન્ટના સભ્યોને રાજ્યની અંદર પોતાની શક્તિઓ અને અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવામાં હવે સીબીઆઇએ આંધ્રપ્રદેશમાં કોઇ પણ કેસમાં સીધી રીતે દખલગીરી કરી શકશે નહીં. નોંધનીય છે કે નાયડૂએ છેલ્લા દિવસોમાં આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તેમની સામે વ્યક્તિગત બદલો લેવા માટે રાજ્યને સમાપ્ત કરવાનું કાવતરું રચી રહી છે. નાયડૂએ છેલ્લા દિવસોમાં આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યના ધાર્મિક સ્થળો પર હુમલાઓ થઇ શકે છે. નાયડૂએ આરોપ લગાવ્યો હતો કે બિહાર અને અન્ય રાજ્યોના ગુંડાઓને કાયદો વ્યવસ્થા બગાડવા માટે આંધ્રપ્રદેશમાં લાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર તરફથી તેમની સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન નાયડૂએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં તેલુગુ  દેશમ પાર્ટીને સત્તામાં ફરીથી આવતી રોકવા માટે કોઇ પણ પ્રયાસને અમે સફળ થવા દઇશું નહીં. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર હિંદુઓની ભાવનાઓને ભડકાવીને તેઓને સરકાર વિરુદ્ધ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
Weather Update: કાલે દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ  
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
TMC બળવાખોર સાંસદો અંગે મોટો ધડાકો: કીર્તિ આઝાદનો દાવો- 7-8 સાંસદો પર....
DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો
DA Hike Update: 60% થી વધીને 64% થઈ શકે છે DA, જાણો પગારમાં કેટલો થશે વધારો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Embed widget