શોધખોળ કરો
Advertisement
CAA પર પ્રદર્શનો વચ્ચે CJIનું મોટું નિવેદન, કહ્યું- યુનિવર્સિટી માત્ર ઈંટ-ગારાની ઈમારતો નથી
CJIએ કહ્યું, યુનિવર્સિટી માત્ર ઈંટ અને ગારાથી બનેલી ઈમારત નથી. નિશ્ચિત રીતે તે કોઈ પ્રોડક્શન યૂનિટની જેમ કામ ન કરી શકે.
નાગપુરઃ નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મુદ્દે દેશભરની યુનિવર્સિટીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ચીફ જસ્ટિસ અરવિંદ શરદ બોબડેએ મોટું નિવેદન આપ્યું છે. નાગપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું, યુનિવર્સિટી કોઈ પ્રોડક્શન યૂનિટની જેમ કામ ન કરી શકે.
તેમણે કહ્યું, યુનિવર્સિટી માત્ર ઈંટ અને ગારાથી બનેલી ઈમારત નથી. નિશ્ચિત રીતે તે કોઈ પ્રોડક્શન યૂનિટની જેમ કામ ન કરી શકે. આપણે એક સમાજ તરીકે શું મેળવવા ઈચ્છીએ છીએ તે યુનિવર્સિટીનો વિચાર દર્શાવે છે.
નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મુદ્દે જેએનયુ, જામિયા અને એએમયૂ સહિત દેશની ઘણી યુનિવર્સિટીમાં દેખાવો થયા હતા.CJI SA Bobde in Nagpur: Universities are not about brick & mortar only. Certainly, universities are not supposed to function like an assembly line production unit. Most importantly, the idea of a university reflects what we want to achieve as a society. pic.twitter.com/2CGjsmsBlQ
— ANI (@ANI) January 18, 2020
BS6 સાથે લોન્ચ થઈ Maruti Eeco, જાણો કિંમતમાં કેટલો થયો વધારો બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસની કારનો થયો અકસ્માત, અભિનેત્રીને હોસ્પિટલમાં કરાઈ દાખલ US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવી શકે છે ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં યોજાઈ શકે ‘હાઉડી ટ્રમ્પ’ કાર્યક્રમMaharashtra: Chief Justice of India, Sharad Arvind Bobde felicitated by Union Minister Nitin Gadkari, at a ceremony organised by Nagpur Municipal Corporation in Nagpur today. pic.twitter.com/5Hqqff7G0P
— ANI (@ANI) January 18, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion