શોધખોળ કરો
Advertisement
પંજાબ સરકારે અસ્થાયી કર્મચારીઓને આપી ભેંટ, 27 હજાર કર્મચારીઓ થશે કાયમી
ચંદીગઢ: પંજાબ મંત્રીમંડળની મંગળવારે થયેલી બેઠકમાં પંજાબ વિધાનસભાની ચૂંટણીની પૂરી તૈયારીઓ જોવા મળી હતી. મંત્રીમંડળે રાજ્યમાં 27 હજાર અસ્થાયી કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય કર્યો હતો. મંત્રીમંડળની બેઠકમાં એડવોકેટ જનરલ અશોક અગ્રવાલ પણ પહોંચ્યા હતા.
કેબિનેટ બેઠક પછી પત્રકારો સાથે વાતચીત કરતાં કેબિનેટ મંત્રી મદન મોહન મિત્તલે કહ્યું કે, કેબિનેટના અસ્થાયી કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં 27 હજાર કર્મચારીઓને આ લાભ મળશે. તેમને કહ્યું કે, જે કર્મચારીની સેલરી બેજિકથી વધારે હશે તેની સેલરીમાં ઘટાડો કરવામાં આવશે નહીં. પરંતુ જેની સેલરી ઓછી હશે તેને વધારો આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement