શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજે રાજ્યસભામાં રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ, શિવસેના-JDU પર સસ્પેન્સ
રાજ્યસભામાં મોદી સરકાર પાસે બહુમતીનો આંકડો નથી. બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. બપોરે 2 વાગે આ બિલ પર ચર્ચા શરૂ થથે, બિલ પાસ થવાને લઇને સરકાર આશાવાદી છે, તો વળી વિપક્ષો હંગામો કરી શકે છે.
લોકસભામાં પાસ થયા બાદ આ બિલને હવે રાજ્યસભામાં પાસ કરાવવુ સરકાર માટે અઘરુ કામ બની શકે છે, કેમકે રાજ્યસભામાં મોદી સરકાર પાસે બહુમતીનો આંકડો નથી. બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે, નાગરિકતા સંશોધન બિલને લઇને સરકારની સહયોગી પાર્ટીઓ શિવસેના અને જેડીયુ રાજ્યસભામાં સ્પષ્ટ નથી. કેમકે રાજ્યસભામાં બિલ રજૂ થતા પહલા જ બન્ને પાર્ટીઓએ અલગ અલગ સૂર બતાવ્યા છે. બિલ પાસ કરાવવા બીજેપીને સહયોગી પાર્ટીઓની મદદ જરૂરી છે. રાજ્યસભાના સાસંદોને વ્હિપ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion