શોધખોળ કરો

નાગરિકતા બિલઃ રાજ્યસભામાંથી આ ચાર સાંસદોએ રજા માંગી લેતા બહુમતીનુ ગણિત બદલાયુ, જુઓ આંકડા પ્રમાણે.......

સરકાર અને વિપક્ષ નાગરિકતા સંશોધન બિલને લઇને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે. 6 કલાક ચર્ચા બાદ બિલ પર વૉટિંગ કરાવાશે

નવી દિલ્હીઃ રાજ્યસભામાં હાલ ધમાસાન ચાલી રહ્યુ છે, એનડીએ સરકાર હાલ નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા કરાવી રહી છે, ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભના ચાર સાંસદોએ સ્વેચ્છાએ ગૃહમાંથી રજા માંગી લીધી છે, જેને મંજૂર પણ કરી દેવામાં આવી છે, જેના કારણે રાજ્યસભમાં બહુમતીનો નીચે આવી ગયો છે. રાજ્યસભાના ચાર સાંસદોએ ખરાબ હેલ્થના કારણે રજાઓ માંગી તેને મંજૂર કરી દેવાઇ છે. આ સાંસદોમાં બીજેપીના અનિલ બલૂની, એનસીપીના માઝીદ ખાન, અમર સિંહ અને અપક્ષ સામેલ છે. આ બાદ હવે રાજ્યસભમાં બહુમતીની સંખ્યા ઘટીને 119 થઇ ગઇ છે. બીજેપી અને તેના સહયોગી દળો પાસે હાલ 125 સાંસદો છે. વળી, વિપક્ષ પાસે રાજ્યસભામાં 113 સાંસદોનું સમર્થન છે, શિવસેના હજુ સુધી પોતાના પત્તા નથી ખોલ્યા. સરકાર અને વિપક્ષ નાગરિકતા સંશોધન બિલને લઇને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે. 6 કલાક ચર્ચા બાદ બિલ પર વૉટિંગ કરાવાશે. નાગરિકતા બિલઃ રાજ્યસભામાંથી આ ચાર સાંસદોએ રજા માંગી લેતા બહુમતીનુ ગણિત બદલાયુ, જુઓ આંકડા પ્રમાણે....... નાગરિકતા સંશોધન બિલનું રાજ્યસભામાં ગણિત.... સમર્થન કરતા પક્ષો બીજેપી -83 (અનિલ બલૂની ગૃહમાં નથી) જેડીયુ - 6 અકાલી દળ - 3 વાઇએસઆર કોંગ્રેસ - 2 એલજેપી - 1 આરટીઆઇ - 1 બીજેડી - 7 નિર્દલીય - 3 નૉમિનેટેડ - 3 એઆઇએડીએમકે - 11 આસામ ગણ પરિષદ -1 પીએમકે - 1 એનપીએફ - 1 કુલ -123 વિરોધ કરતાં પક્ષો કોંગ્રેસ - 46 ટીએમસી - 13 સમાજવાદી પાર્ટી - 9 બીએસપી - 4 એનસીપી - 4 આરજેડી - 4 સીપીએમ - 4 સીબીઆઇ - 1 આમ આદમી પાર્ટી - 3 પીડીપી - 2 કેરાલા કોંગ્રેસ - 1 મુસ્લિમ લીગ -1 ડીએમકે - 5 અપક્ષ - 1 નૉમિનેટેડ - 1 ટીઆરએસ - 6
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget