શોધખોળ કરો

મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી

મમતા બેનર્જીના આ નિવેદન બાદ વિવાદ થયો અને બાદમાં પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે ડેમેજ કન્ટ્રૉલ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરવી પડી

કોલકત્તાઃ કોરોના સંક્રમિત દર્દીઓને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનુ એક એવુ નિવેદન સામે આવ્યુ છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. મમતા બેનર્જીઓ કહ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, અમે કોને કોને સારવાર આપીએ. મમતા બેનર્જીના આ નિવેદન બાદ વિવાદ થયો અને બાદમાં પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે ડેમેજ કન્ટ્રૉલ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરવી પડી. આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા આપતા કહેવાયુ કે ફર્સ્ટ અને સેકન્ડ કૉન્ટેક્ટ વાળા લોકો જ ઘરમાં ક્વૉરન્ટાઇન થાય, કોરોના દર્દીઓની સારવાર હૉસ્પીટલમાં જ થશે. મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી ખરેખરમાં, મમતા બેનર્જીએ કહ્યું, કે મારુ કહેવાનુ છે કે સંક્રમિત લોકોની પાસે જો સગવડ છે, તો તે પોતાની જાતને ઘરમાં જ ક્વૉરન્ટાઇન કરે. લાખો લોકોને ક્વૉરન્ટાઇન નથી કરી શકાતા, સરકારની પોતાની મર્યાદાઓ છે. નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે લોકોને સરકાર તરફ આશા છે, ત્યારે સરકારના આવા નિવેદનથી પશ્ચિમ બંગાળમાં વિવાદ ઉભો થઇ ગયો છે, લોકો અને વિપક્ષ સરકાર પર આક્ષેપો કરી રહ્યાં છે. કોરોનાની સારવાર અને પર્યાપ્ત સાધનોને લઇને મમતા સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને રહી છે. મમતા બેનર્જી અને કેન્દ્રની ટીમ વચ્ચે પણ કોરોના સારવારને લઇને આરોપપ્રત્યારોપ લાગ્યા છે. મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Embed widget