શોધખોળ કરો

Coronavirus: CM યોગીએ મનરેગાના મજૂરોના ખાતામાં 611 કરોડ ટ્રાન્સફર કર્યા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આશરે 27 લાખ મનરેગા મજૂરોના બેંક ખાતામાં 611 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મનરેગા હેઠળ આવતા મજૂરોને આર્થિક મદદ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આશરે 27 લાખ મનરેગા મજૂરોના બેંક ખાતામાં 611 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. મુખ્યમંત્રી યોગીએ આ રકમ એટલા માટે ટ્રાન્સફર કરી કારણ કે જેથી કરીને આવા કપરા સમયમાં તેમને જરૂરિયાતની વસ્તુઓ મળી શકે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મનરેગાના લાભાર્થીઓને આર્થિક મદદ કર્યા બાદ તેમની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. તેમને આ યોજના સંબંધિત જાણકારીઓ આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે અધિકારીઓ પાસેથી નોઈડામાં કોરોના સંક્રમિત દર્દીઓની સ્થિતિ અંગે જાણકારી પણ મેળવી હતી. કેંદ્ર સરકાર દ્વારા મનરેગા મજૂરોને આપવામાં આવતી મજૂરી 182 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરવામાં આવી છે. લોકડાઉનના કારણે મજૂરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં 1190 લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 29 લોકોના મોત થયા છે. જ્યારે 102 લોકો સાજા થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોના 72 કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Embed widget