શોધખોળ કરો

ચિદમ્બરમના બહાને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભડકાવી રહી છે મોદી સરકાર, કોંગ્રેસના બીજેપી પર આરોપો

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ચિદમ્બરમ સામે કોઇ યોગ્ય પુરાવા નથી, દીકરીની હત્યાના એક ઓરોપીના નિવેદનના આધારે કેસ બનાવવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ પૂર્વ નાણા અને ગૃહ મંત્રી પી.ચિદમ્બરમની ધરપકડને લઇને કોંગ્રેસે ગુરુવારે મોદી સરકાર સામે જબરદસ્ત આક્રોશ ઠાલવ્યો, કહ્યું કે, ધોળેદહાડે મોદી સરકારે વરિષ્ઠ કોંગ્રેસી નેતાની ધરપકડ કરાવીને લોકશાહીની હત્યા કરી નાંખી છે. કોંગ્રસે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મોદી સરકાર અનેક પ્રકારના આરોપો લગાવ્યો હતાં. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ચિદમ્બરમ સામે કોઇ યોગ્ય પુરાવા નથી, દીકરીની હત્યાના એક ઓરોપીના નિવેદનના આધારે કેસ બનાવવામાં આવ્યો છે. ચિદમ્બરમના બહાને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભડકાવી રહી છે મોદી સરકાર, કોંગ્રેસના બીજેપી પર આરોપો મોદી સરકાર સીબીઆઇ અને ઇડીને હથિયાર બનાવી રહી છે, અને તેનો રાજકીય બદલા લેવાની ભાવનામાં ઉપયોગ કરી રહી છે. પી ચિદમ્બરમની ધરપકડ કરાવીને મોદી સરકાર સાચા અને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની કોશિશ કરી રહી છે. ચિદમ્બરમ સામેની કાર્યવાહી રાજકીય બદલો છે. ચિદમ્બરમના બહાને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભડકાવી રહી છે મોદી સરકાર, કોંગ્રેસના બીજેપી પર આરોપો કોંગ્રેસ નેતા રણદીપે કહ્યું કે, અમે, અમારી કોંગ્રેસ પાર્ટી ચિદમ્બરમની સાથે છે. અમે જોઇ રહ્યાં છીએ કે દેશની અર્થવ્યવસ્થા ખાડે જઇ રહી છે, લાખો લોકો નોકરી ગુમાવી રહ્યાં છે, ઇન્ડસ્ટ્રીઝ બંધ થઇ રહી છે. મોદી સરકાર આ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કોશિશ કરી રહી છે. ચિદમ્બરમના બહાને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભડકાવી રહી છે મોદી સરકાર, કોંગ્રેસના બીજેપી પર આરોપો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે

પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો

ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...

'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી

for smartphones
and tablets

વિડિઓઝ

Kutch: ભુજના માધાપરમાં માતાની ક્રુરતાનો એક વીડિયો સોશલ મીડિયામાં થયો છે વાયરલAnand: ઉમરેઠમાં રખડતા શ્વાનનો આતંક, બાળકો પર બે શ્વાને કર્યો હુમલોપાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત તૃતીય સમર કેમ્પના બીજા દિવસે રામજી મંદિર ખાતે વલય આરતીનું આયોજનSurat: હજીરા ઓએનજીસી બ્રિજ ઉપર આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે સામસામે અકસ્માત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે

બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો

Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા

Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ

Embed widget