શોધખોળ કરો

Rahul Gandhi: દેશની આર્થિક સ્થિતિને લઇને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન, 2014થી લઇને 2022 સુધીના આંકડા કર્યા જાહેર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર આર્થિક સ્થિતિને લઈને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે

Rahul Gandhi On Inflation: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર આર્થિક સ્થિતિને લઈને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.  સાથે મોંઘવારી અને બેરોજગારીને લઇને પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કેટલાક આંકડા શેર કર્યા છે. જેમાં તેમણે વર્ષ 2014 થી વર્ષ 2022 સુધીનો ઉલ્લેખ કર્યો છે. ટ્વિટર પર આ આંકડા શેર કરીને તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે ભારત સરકારનું દેવું જે વર્ષ 2014માં 56 લાખ કરોડ હતું તે વર્ષ 2022માં 139 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે જો આપણે માથાદીઠ લોનની વાત કરીએ જે વર્ષ 2014માં 44,348 હતી, તે વર્ષ 2022 સુધીમાં 1,01,048 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે બેરોજગારીના આંકડા રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે વર્ષ 2014 માં 4.7 ટકા બેરોજગારી હતી, જે વર્ષ 2022 માં વધીને 7.8 ટકા થઈ ગઈ છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર આંકડા રજૂ કર્યા હતા

આ તમામ બાબતોની સાથે રાહુલ ગાંધીએ ગેસ સિલિન્ડર, વેપાર ખાધ અને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે વર્ષ 2014માં ડોલર સામે રૂપિયાની કિંમત 59 હતી, જે વર્ષ 2022માં 80 રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2014માં જે સિલિન્ડર 410 રૂપિયામાં મળતો હતો તે વર્ષ 2022 સુધીમાં 1053 રૂપિયા થઈ ગયો છે. આ સાથે તેમણે કહ્યું કે વર્ષ 2014માં વેપાર ખાધ 135 અબજ ડોલર હતી, તે વર્ષ 2022માં વધીને 190 અબજ ડોલર થઈ ગઈ છે.

Zika Virus: આ પાડોશી રાજ્યમાં 7 વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત થઈ, જાણો ઝિકા વાયરસના લક્ષણો

Mika Di Vohti: મીકા સિંહના દિલ પર રાજ કરવા સ્વયંવરમાં આવી આ સુંદરી, ફોટો શેર કરી પોતાને 'ક્વિન' ગણાવી

IND vs ENG: બીજી વનડે મેચમાં વિરાટ કોહલીની વાપસી થશે, આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ ઈલેવન

Free Booster Dose: કોરોનાના બુસ્ટર ડોઝને લઇને મોદી સરકારની મોટી જાહેરાત, જાણો કઇ તારીખથી મળશે બધા લોકોને મફતમાં બુસ્ટર ડોઝ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget