શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ફરી વકર્યો કોરોના, 24 કલાકમાં 38 લોકોના મૃત્યુ, 5 કેસ નોંધાતા બિલ્ડિંગ થશે સીલ

મહારાષ્ટ્રમાં ફરી કોરોના વકર્યો છે. 75 દિવસ બાદ પહેલી વખત મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ફરી 5000થી વધુ કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્ર: રાજ્યમાં  ફરી કોરોના વકર્યો છે. 75 દિવસ બાદ પહેલી વખત મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ફરી 5000થી વધુ કેસ નોંધાયા છે. ડિસેમ્બર બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળતાં લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. જો કે મહારાષ્ટ્રથી ચિંતાજનક કોરોના આંકડા સામે આવ્યાં છે. ડિસેમ્બર બાદ અહીં પહેલી વખત કોરોના વધુ કેસ નોધાયા છે.  75 દિવસ પછી મહારાષ્ટ્રમાં 5૦૦૦થી વધુ કોરોનાના નવા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે.   આરોગ્ય વિભાગે જણાવ્યું કે,  5૦૦૦થી વધુ કેસો પૈકી મોટા ભાગના કેસો અકોલા અને નાગપુરમાં  નોંધાયા  આજે 5,427 નવા કેસો નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 20,81,520 પહોંચી છે. કોરોના કારણે મૃતક આંકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે છેલ્લી 24 કવાકમાં  38  લોકોના મૃત્યું થયા છે. જેના કારણે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 51,669  છે. એક્ટિવ કેસની સંખ્યા 40 હજારથી ઉપર છે. નોંધનિય છે કે  આ પહેલા છલ્લી વખત 4 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કોરોનાના 5229  કેસ નોંધવામાં આવ્યા હતાં અને ત્યારબાદથી કેસોમાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો હતો. જો કે ફરી કોરોના મહારાષ્ટ્રમાં માથું ઉચકી રહ્યાં છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં ફરીથી લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સાત જિલ્લાઓમાં અમરાવતી, નાગપુર, બુલઢાણા, યવતમાળ, અકોલા, પરભણી અને જાલનાનો સમાવેશ થાય છે. માત્ર મુંબઇની વાત કરીએ તો મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 736 નવા કેસ નોંધાયા છે. બીએમસીએ કેસ વધતા નવી ગાઇલાઇન પણ  જાહેર કરી છે.

ટોપ સ્ટોરી

Gandhi Jayanti 2026: 2 ઓક્ટોબરે જ કેમ ઉજવવામાં આવે છે 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ'
Gandhi Jayanti 2026: 2 ઓક્ટોબરે જ કેમ ઉજવવામાં આવે છે 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ'
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ
ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
Embed widget