શોધખોળ કરો

Corona Vaccination Registrations: હવેથી 18 વર્ષથી વધુ વયના લોકો સીધા જ કેન્દ્ર પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકશે

આ સુવિધા હાલમાં ખાનગી કોવિડ રસીકરણ સેન્ટર માટે ઉપલબ્ધ નથી.

રાજ્યો દ્વારા આપવામાં આવેલ અલગ અલગ સૂચનો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 18-44 વર્ષના લોકોને રસીકરણ માટે મળેલ ઇનપુટના આધારે કેન્દ્ર સરકારે હવે ઓન સાઈન રજિસ્ટ્રેશન અને સપોર્ટિંગ ગ્રુપ રજિસ્ટ્રેસનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે.

જે અંતર્ગત હવે ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યા બાદ લોકો રસી લેવા ન આવે અને દિવસના અંતે કેટલાક ડોઝ વધ્યા હોય તો એવા કેસમાં રસી બરબાદ થતી અટકાવવા માટે કેટલાક લાભાર્થિઓને સાઈટ પર જ રસિસ્ટ્રેશન કરી રસી આપી શકાય છે.

CoWIN એપર પર એક મોબાઈલથી ચાર લાભાર્થિઓનું રજિસ્ટરેશન થઈ શકે છે. આરોગ્ય સેતુ અને ઉમંગ જેવી એપના માધ્યમથી રસિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. જેની પાસે ઇન્ટરનેટ અથવા સ્માર્ટફોન અથવા મોબાઈલ ફોન નથી, તેમની રસી માટે પહોંચ હજુ પણ મર્યાદિત છે. આવા લોકોને cohort’s facility મળી શકે છે.

Cowin પર 18થી 44 વર્ષના લોકો માટે ઓન સાઇટ રજિસ્ટ્રેશન અને એપોઈન્ટમેટ શરૂ થઈ ગયું છે.

આ સુવિધા હાલમાં માત્ર સરાકરી કોરોન રસીકરણ કેન્દ્ર માટે જ છે.

આ સુવિધા હાલમાં ખાનગી કોવિડ રસીકરણ સેન્ટર માટે ઉપલબ્ધ નથી. ખાનગી સીવીસીએ પોતાના રસીકરણ કાર્યક્રમને ખાસ કરીને ઓનલાઈન અપોઈન્મેન્ટ માટે સ્લોટની સાથે જાહેર કરવાના રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 18થી 44 વર્ષા લોકો માટે ઓન સાઈટ રજિસ્ટ્રેશન અને અપોઇન્ટમેન્ટ સુવિધાનો ઉપયોગ કરવાની મર્યાદા અને રીત સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સરકારના નિર્ણયનું કડકાઈથી પાલન કરવા માટે તમામ જિલ્લા રસીકરણ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવા કહ્યું છે.

Cohort ગ્રુપ સંબંધિત લાભાર્થીઓને રસીકરણ સેવા આપવા માટે પૂરી રીતે ખાસ સેશનનું આયોજન પણ કરી શકાય છે. જ્યાં પણ આ પ્રકારના પુરી રીતે અનામત સેશન આયોજિ કરવામાં આવે છે, એવા લાભાર્થિઓને પુરતી સંખ્યામાં સાથે લાવવા માટે તમામ પ્રયત્ન કરવા જોઈએ.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપી છે કે રસીકરણ કેન્દ્ર પર ભીડભાડથી બચવા માટે 18-44 વર્ષ માટે ઓન સાઈન રજિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ શરૂ કરતા સમયે વધારે સાવધાની રાખવી જોઈએ કારણ એવામાં ભીડ થવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક

Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું

Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: બાહુબલી મુખ્તાર અંસારીના નિધન બાદ સમગ્ર યૂપીમાં હાઈ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ધારા 144 લાગું
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari Death: પોતાના ઉપર થયેલા હુંમલાનો ક્રુર રીતે મુખ્તારે લીધો હતો બદલો, બીજેપી નેતા પર વરસાવી હતી 400 ગોળી
Mukhtar Ansari News: કેવી રીતે પતન થયું મુખ્તાર અંસારીનું અબજોનું સામ્રાજ્ય?

Mukhtar Ansari death: ક્રિકેટનો ઓલ રાઉન્ડર કેવી રીતે બન્યો અંડરવર્લ્ડનો ડોન, બેટને બદલે હાથમાં આવી બંદૂક

RR vs DC: રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં દિલ્હીને ધૂળ ચટાડી, પરાગની તોફાની બેટિંગ બાદ આવેશે કરી શાનદાર બોલિંગ

Mukhtar Ansari Health:  જેલમાં મુખ્તાર અંસારીની તબિયત લથડતા નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ, બાંદા રવાના થયો પરિવાર

Embed widget