કોરોનાની રસી લેવી ફરજિયાત નથી તેથી રસી ના લો તો ચાલે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર વેક્સિનને લઇને અનેક માહિતી વાયરલ થતી રહે છે. આ આવી જ એક પોસ્ટ હાલ વાયરલ થઇ રહી છે. જેમાં એવી માહિતી સામે આવી છે કે, કોરોનાની રસી લેવી ફરજિયાત નથી તેથી રસી ના લો તો જાણીએ કે આ પોસ્ટમાં કેટલું સત્ય છે
કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર વેક્સિનને લઇને અનેક માહિતી વાયરલ થતી રહે છે. આ આવી જ એક પોસ્ટ હાલ વાયરલ થઇ રહી છે. જેમાં એવી માહિતી સામે આવી છે કે, કોરોનાની રસી લેવી ફરજિયાત નથી તેથી રસી ના લો તો જાણીએ કે આ પોસ્ટમાં કેટલું સત્ય છે
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં એવો દાવો થઇ રહ્યો છે કે, કોરોનાની રસી લેવી ફરજિયાત નથી તેથી રસી ના લો તો ચાલે. ભારત સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે આ પોસ્ટમાં કેટલી સત્યતા છે તેની તપાસ કરી. ફેક ચેક ટીમે આ પોસ્ટ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોવિડ -19 રસી લેવી સ્વૈચ્છિક છે પરંતુ ફરજિયાત નથી. કોરોના વાયરસની રોકથામ માટે કોવિડની રસી લેવી આવશ્યક ચોકકસ છે.
ભારત સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ભલે રસીકરણ સ્વેચ્છિક છે. જો કે રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત કરવા માટે કોરોના સંક્રમણથી બચાવ માટે કોવિડની રસી લેવી જરૂરી છે. આપના પરિવારને કોવિડની મહારમારીથી બચાવાવ માટે અને તેનાથી થતી જાનહાનિથી બચાવવા માટે પણ રસીકરણ જરૂરી છે . કારણ કે, વાયરસની રોકથામ માટે રસી જ એક અમોઘ શસ્ત્ર છે.
તો કોવિડ-19ની મહામારીમાં હાલ વ્હોટસએપ અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ આ પોસ્ટ પર સ્પષ્ટતા કરતા ભારત સરકરાની ઇન્ફર્મેશન ફેક ચેક ટીમે લોકોને અનુરોધ કર્યો છે કે, ભલે વેક્સિનેશન ફરજિયાત નથી, સ્વેચ્છિક છે પરંતુ કોવિડની મહામારીમાં વાયરસના જીવલેણ સંક્રમણથી બચવા માટે કોવિડની વેક્સિન લેવી તે આપ અને આપના પરિવાર માટે હિતકારી છે.. તો સોશિયલ મીડિયા પર છે પોસ્ટ વાયરલ થઇ છે. તે અહીં ખોટી સાબિત થાય છે. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, વેક્સિન ફરજિયાત ન હોવાથી રસી ન લઇએ તો ચાલે. જે દષ્ટિકોણથી આ મેસેજ આપવામાં આવી રહ્યો છે. તે ખોટો છે. વેક્સિને ભલે ફરજિયાતન નથી. કોવિડિ વેક્સિન સ્વેચ્છિક છે પરંતુ વારયરના સંક્રમણથી બચવા માટે કોવિડનું વેક્સિન લેવું જોઇએ. જે દરેકના સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
Education Loan Information:
Calculate Education Loan EMI