શોધખોળ કરો

UPમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરી દેવાશે, કોરોનાના કારણે યોગી સરકારનો આદેશ

યુપીના શિક્ષણ વિભાગના સચિવ રેણુકા કુમારે આ અંગે જણાવ્યુ કે રાજ્યમાં દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ આગળના વર્ગમાં પ્રોન્નત કરી દેવામાં આવશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક ખાસ આદેશ આપ્યો છે. ઉત્તરપ્રદેશના શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને રાજ્યના દરેક સ્કૂલો, વિદ્યાલયો, શાળાઓ, પ્રાઇવેટ અને પબ્લિક સ્કૂલોમાં આદેશ આપી દીધો છે કે બધા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરી દેવામાં આવે. સરકારે પગલુ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લીધુ છે. UPમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરી દેવાશે, કોરોનાના કારણે યોગી સરકારનો આદેશ યુપીના શિક્ષણ વિભાગના સચિવ રેણુકા કુમારે આ અંગે જણાવ્યુ કે રાજ્યમાં દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ આગળના વર્ગમાં પ્રોન્નત કરી દેવામાં આવશે.
સુત્રો અનુસાર, કોરોના વાયરસના કહેરના કારણે યુપી સરકારે બદી વિદ્યાલયોને બે એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કરી દીધો છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ સ્કૂલોમાં એક એપ્રિલથી નવુ સત્ર શરૂ થઇ રહ્યું છે. UPમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરી દેવાશે, કોરોનાના કારણે યોગી સરકારનો આદેશ પહેલા ધોરણ એકથી આઠમી સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ 16 થી 23 માર્ચની વચ્ચે યોજાવવાની હતી, જેને વધારીને 23 થી 28 માર્ચ કરી દેવામાં આવી હતી, પણ હવે તંત્રએ બે એપ્રિલ સુધી રજાઓ લંબાવી દીધી છે. જેના કારણે શાસનના ઉપર મુખ્ય સચિવે સ્કૂલ શિક્ષણના મહાનિર્દેશકને સ્કૂલોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે, અને વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે. આમ હવે યુપીમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિનાજ આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. UPમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરી દેવાશે, કોરોનાના કારણે યોગી સરકારનો આદેશ

ટોપ સ્ટોરી

નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા

LPG e-KYC ની મુદત લંબાવાઈ: આ તારીખ સુધીમાં પૂર્ણ નહીં કરો તો ગેસ કનેક્શન કટ થઈ શકે

આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી

ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો

8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત
Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 

Embed widget