શોધખોળ કરો

ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટનો ખતરો, જાણો કટલો છે ખતરનાક, શું કહે છે હેલ્થ એક્સપર્ટ

કોરોનાના નવા- નવા વેરિયન્ટ સામે આવી રહ્યાં છે. ડેલ્ટા વેરિયન્ટ બાદ કપ્પાએ પણ નિષ્ણાતોની ચિંતા વધારી છે.

Coronavirus:કોરોના વાયરસના નવા- નવા વેરિયન્ટ સામે આવી રહ્યાં છે. ડેલ્ટા વેરિયન્ટ બાદ કપ્પા અને લૈમ્બડાએ નિષ્ણાતોની ચિંતા વધારી છે. જો કે હાલ તો  સ્વાસ્થ્ય સંગઠને કપ્પા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇટરેસ્ટમાં સામેલ કર્યો છે.

કોરોના વાયરસના ડેલ્ટા (B.1.617.2) વેરિયન્ટ હવે દુનિયાભરમાં સંક્રમણ વધવાનું કારણ બની રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટના કારણે જ માર્ચ, એપ્રિલ, મેમાં સંક્રમણનો દર બમણો થઇ ગયો હતો. જો કે ડેલ્ટા વેરિયન્ટ સામે લડાઇ ચાલું છે. જો કે હાલ વાયરસના બીજા બે સ્વરૂપે   કપ્પા અને લૈમ્બ્ડાએ  સ્વાસ્થ્ય વિશેષજ્ઞોને ચોંકાવી દીધા છે.

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ બાદ કપ્પા વેરિયન્ટ

કોરોના વાયરસના કપ્પા અને લૈમ્બ્ડા વેરિયન્ટસને સ્વાસ્થ્ય સંગઠન એપ્રિલ અને જુનમાં વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં સામેલ કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુજબ વેરિયન્ટ ઓફ ઇન્ટરરેસ્ટ સામુદાયિક ટ્રાન્સમિશનના કારણે ઓળખાયો છે અથવા તો કેટલાક દેશોમાં તે જોવા મળ્યો હતો. આ બંને વેરિયન્ટ સ્પાઇક પ્રોટીનમાં કેટલાક મ્યુટેશન થવાની પણ વાત કરવામાં આવી રહી છે. જે વાયરસના પ્રસાર માટે અગ્રણી કારક થઇ શકે છે. ડેલ્ટા વેરિયન્ટનો વંશ કપ્પા (B.1.617.1)માં ડઝનથી વધુ મ્યુટેશન થઇ ચૂક્યું છે.  આ વેરિયન્ટને ડબલ મ્યુટન્ટ રીતે પણ સંબોધિત કરવામાં આવે છે કારણ કે તેના બે ખાસ મ્યુટેશન E484Q અને L452Rની ઓળખ થઇ છે.

બંને વેરિયન્ટના કેસ પહેલી વખત ભારતમાં આવ્યા

આ કારણે જ આ વેરિયન્ટને ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ કહેવાય છે. કપ્પાનો L452R મ્યુટેશન વાયરસથી શરીરના પ્રાકૃતિક ઇમ્યૂન રિસ્પોન્સને બચાવમાં મદદ કરે છે. વેરિયન્ટનો એક ઉપવંશ B.1.617.3 પણ છે જે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની રડાર પર છે. ડેલ્ટાની જેમ કપ્પા વેરિયન્ટ પણ ભારતમાં જ જોવા મળ્યો હતો. ભારતે અમેરિકા, બ્રિટન, કેનેડા,  જેવા દેશોને પાછળ રાખીને અત્યાર સુધીમાં મ્યુનિખના GISAID ના કપ્પા સેમ્પલ સૌથી વધુ સંખ્યા નોંધાવી છે. GISAID કોરોના વાયરસના જિનોમના ડેટા રાખનાર વૈશ્વિક સંસ્થા છે.  GISAIDએ છેલ્લા 60 દિવસમાં ભારતના સબમિટ કરાયેલા બધા જ નમૂનાનો 3 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Embed widget