(Source: Poll of Polls)
કોરોના વાયરસ પર સ્વાસ્થ્યમંત્રીએ કહ્યુ- ભારતમાં કુલ પાંચ કેસ સામે આવ્યા, આ દેશોની યાત્રા ના કરે લોકો
સ્વાસ્થ્યમંત્રીએ જાણકારી આપી હતી કે અત્યાર સુધી ભારતમાં કુલ પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
Union Health Minister Dr Harsh Vardhan: As the situation develops, the travel restrictions may be further extended to other countries also. #coronavirus https://t.co/ckUhGjaXYQ
— ANI (@ANI) March 2, 2020
હર્ષવર્ધને કહ્યું કે, દેશભરમાં 21 એરપોર્ટ્સ, 12 મોટા પોર્ટ્સ અને 65 નાના પોર્ટ્સ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં એરપોર્ટ્સ પર 5,57,431 મુસાફરો અને તમામ નાના-મોટા પોર્ટ્સ પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સ્થિતિ બદલતાની સાથે જ અન્ય દેશોના પ્રવાસ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.Union Health Minister Dr Harsh Vardhan: 2 positive cases of coronavirus in Delhi and Telangana. Their travel history is from Italy and Dubai; Total positive cases in India till now is 5 pic.twitter.com/FnsousuoX8
— ANI (@ANI) March 2, 2020
Union Health Minister Dr Harsh Vardhan: Under the travel advisory, existing visas including e-visas will remain suspended for China and Iran. As the situation develops, the travel restrictions may be further extended to other countries also. #coronavirus pic.twitter.com/0DUv6fxKAv
— ANI (@ANI) March 2, 2020
હર્ષવર્ધને કહ્યું કે, વર્તમાનમાં ચીન અને ઇરાન માટે વર્તમાન વીઝા અને ઇ-વીઝા સસ્પેન્ડ રહેશે. સ્થિતિ બદલતાની સાથે પ્રતિબંધો અન્ય દેશો પર લાગુ થઇ શકે છે. લોકોને તેમણે સલાહ આપી હતી કે ચીન, ઇરાન, કોરિયા, સિંગાપોર અને ઇટાલીનો પ્રવાસ કરવાનું ટાળવું જોઇએ.Union Health Minister Dr Harsh Vardhan: We advise Indians to avoid non-essential travel to China, Iran, Korea, Singapore, and Italy. pic.twitter.com/WEdkCMvDn7
— ANI (@ANI) March 2, 2020
Union Health Minister Dr Harsh Vardhan: We are already prepared in advance and are closely monitoring other countries. We are also discussing if we have to revise any of our decisions, amplify it or focus in any particular direction. pic.twitter.com/4tvIMn7uz9
— ANI (@ANI) March 2, 2020