શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajasthan Curfew:  રાજસ્થાન સરકારે રાજ્યના તમામ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવાની કરી જાહેરાત, જાણો વિગતે 

રાજસ્થાનમાં બુધવારે 6200 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને વધુ 29 લોકોનાં મોત નીપજ્યાં હતા. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 3,81,292 કોરોના કેસની પુષ્ટિ થઈ છે અને 3,008 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં 3,33,379 દર્દીઓ સાજા થયા છે.

જયપુર: કોરોના સંક્રમણ વધતા રાજસ્થાન (Rajasthan) સરકારે રાજ્યના તમામ શહેરોમાં રાત્રિ કરફ્યૂ (Night Curfew) લાદવાની જાહેરાત કરી છે.  રાજ્યના તમામ શહેરોમાં સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરાઈ છે. આદેશ અનુસાર 16 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમામ શહેરોમાં દરરોજ 12 કલાક માટે કર્ફ્યુ લગાવવામાં આવશે.

રાજસ્થાનમાં શું છે કોરોનાની સ્થિતિ 

રાજ્યમાં બુધવારે 6200 લોકો કોરોનાથી (Coronavirus) સંક્રમિત થયા હતા અને વધુ 29 લોકોનાં મોત નીપજ્યાં હતા. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 3,81,292 કોરોના કેસની પુષ્ટિ થઈ છે અને 3,008 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં 3,33,379 દર્દીઓ સાજા થયા છે.

બોર્ડની પરીક્ષા સ્થગતિ 

રાજસ્થાનના મુખ્યમુખ્યમંત્રી અશોક ગેહલોતે (CM Ashok gehlot) આજે ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડ, અજમેર દ્વારા લેવાનારી ધોરણ 10  અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ધોરણ 8, 9  અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું પણ નક્કી કર્યું છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે. 

    • કુલ કેસ-  એક કરોડ 38 લાખ 73 હજાર 825
    • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 23 લાખ 36 હજાર 036
    • કુલ એક્ટિવ કેસ - 13 લાખ 65 હજાર 704
    • કુલ મોત - 1 લાખ 72 હજાર 085     

11 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 11 લાખ 79 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો...... 

શું આપનું બાળક કોરોના પોઝિટિવ છે? તો આ રીતે કરો સાર સંભાળ, ઝડપથી થશે રિકવર

CBSE Board Exam 2021 Cancellation: ધો.10-12 CBSE બોર્ડની પરીક્ષાને લઈ શું લેવામાં આવ્યો નિર્ણય ? જાણો મોટા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કર્યું ? જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 
Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Embed widget