શોધખોળ કરો

Mumbai: MNS પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બીજું બિનજામીનપાત્ર વોરંટ જાહેર, ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ

આ અગાઉ 6 એપ્રિલે સાંગલી કોર્ટે પણ ઠાકરે વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. આ બિનજામીનપાત્ર વોરંટ 2008ના એક કેસમાં જાહેર કરવામાં આવ્યું હતું

મુંબઇઃ ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, બીડની પરલી જિલ્લા કોર્ટે મનસેના વડા રાજ ઠાકરે વિરુદ્ધ વધુ એક બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. રાજ ઠાકરે વિરુદ્ધ આ બીજું બિનજામીનપાત્ર વોરંટ છે. આ અગાઉ 6 એપ્રિલે સાંગલી કોર્ટે પણ ઠાકરે વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. આ બિનજામીનપાત્ર વોરંટ 2008ના એક કેસમાં જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સામે IPCની કલમ 143, 109, 117 અને બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

લાઉડસ્પીકર વિવાદ કેસમાં મહારાષ્ટ્રની સરકારને અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ ઠાકરે તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગને લઈને ચર્ચામાં છે.

શું છે વિવાદ?

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ લાઉડસ્પીકર વિશે કહ્યું હતું કે જો મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો જવાબ આપવામાં આવશે. વાસ્તવમાં મુંબઈની મસ્જિદોમાં ગેરકાયદેસર રીતે લગાવેલા લાઉડસ્પીકરોને હટાવવાની માંગ સૌપ્રથમ ભાજપના નેતાઓએ ઉઠાવી હતી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં રાજ ઠાકરે તેની માંગ કરી રહ્યા છે.

મસ્જિદ પરના લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે નમાઝ માટે રસ્તા અને ફૂટપાથની શું જરૂર છે? ઘર પર પઢો. જો તેઓ અમારી વાત નહી સમજે તો તમારી મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે અમે આ મુદ્દે પાછળ હટીશું નહીં.

LIC IPO News: જે લોકો LIC IPO માં અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે સારા સમાચાર, આ અઠવાડિયે તેઓ…..

DC vs SRH: ઉમરાન મલિકે ફેંક્યો આઈપીએલના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો...

ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના, એક સાથે 600 લોકોએ હાઇકોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ

COVID-19: દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં? WHOએ આ અનુમાન લગાવ્યું....

ટોપ સ્ટોરી

3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
હૈદરાબાદ નજીક એક એન્જિનિયરીંગ કોલેજમાં દુર્ઘટના, ગરબા મહોત્સવમાં તૂટી પડ્યો ગેટ, 2નાં મોત, 14 ઘાયલ
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
3 શહેર, 3 મોટી દુર્ઘટનાઓ, નવરાત્રી વચ્ચે કોલકાતા-ગ્વાલિયર અને હૈદરાબાદમાં 35 ના મોત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Embed widget