શોધખોળ કરો

મતદાન શરૂ થતા જ કેજરીવાલની વિવાદિત અપીલ- 'મહિલાઓ પુરૂષો સાથે ચર્ચા જરૂર કરે કે કોને મત આપવો યોગ્ય'

ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે મતદાન કેંદ્રો પર પહોંચ્યા છે. મતદાન માટે તમામ રાજકીય નેતાઓ લોકોને અપીલ કરી રહ્યા છે.

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે આઠ વાગ્યાથી વિધાનસભાની તમામ 70 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે મતદાન કેંદ્રો પર પહોંચ્યા છે. મતદાન માટે તમામ રાજકીય નેતાઓ લોકોને અપીલ કરી રહ્યા છે. મતદાન શરૂ થતા જ અરવિંદ કેજરીવાલે વિવાદીત અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે 'મહિલાઓને અપીલ કરી છે કે મતદાન કરતા પહેલા મહિલાઓ પુરૂષો સાથે ચર્ચા જરૂર કરે કે કોને મત આપવો યોગ્ય છે.' અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું, 'મતદાન કરવા જરૂર જશો. તમામ મહિલાઓને ખાસ અપીલ, જેવી રીતે તમે ઘરની જવાબદારી ઉઠાવો છો, એવી જ રીતે દેશ અને દિલ્હીની જવાબદારી પણ તમારા ખભા પર છે. તમે તમામ મહિલાઓ મતદાન કરવા જરૂર જાઓ અને પોતાના ઘરના પુરૂષોને પણ લઈ જજો, પુરૂષો સાથે ચર્ચા જરૂર કરજો કે કોને મત આપવો યોગ્ય રહેશે.' મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી કહ્યું લોકતંત્રના આ મહાપર્વ પર દિલ્હીવાસીઓને શુભકામનાઓ. આજે સાચા મનથી બાળકોના સારા અભ્યાસ માટે મતદાન કરો. ઝાડુ પર મતદાન કરો. દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચે ખાસ તૈયારીઓ કરી છે. દિવ્યાંગ મતદારોને ઘરેથી લાવવામાં આવશે અને પરત ઘરે છોડવામાં આવશે. મતદાન માટે 13 હજાર 750 મતદાન કેંદ્ર બનાવવામાં આવ્યા છે. 70 બેઠકો પર 672 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 148 અપક્ષ ઉમેદવાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget