શોધખોળ કરો

Delhi Bomb Threat: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી, બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ

Delhi Bomb Threat Email:  દિલ્હીના ફાયર વિભાગે કહ્યું કે, બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ દિલ્હી પોલીસે પણ કહ્યું કે, બુરારી હોસ્પિટલમાં બોમ્બની ધમકી મળી છે. 

Delhi Bomb Threat Email: દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી આપવામાં આવી છે. દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, તેની પાસેથી કંઈ જ રિકવર થયું ન હતું. થોડા દિવસો પહેલા જ દિલ્હી-એનસીઆરની ઘણી જાણીતી શાળાઓને ધમકીભર્યા મેલ અથવા કોલ આવ્યા હતા. શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી અને તે હોક્સ કોલ હોવાનું સાબિત થયું હતું.

દિલ્હીના ફાયર વિભાગે કહ્યું કે, બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ દિલ્હી પોલીસે પણ કહ્યું કે, બુરારી હોસ્પિટલમાં બોમ્બની ધમકી મળી છે. સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ (BDT) હોસ્પિટલમાં હાજર છે. કંઈપણ શંકાસ્પદ કઈં  મળ્યું નથી.

દિલ્હી અને નોઈડાની શાળાઓમાં પણ આવી જ અફવા ફેલાઈ હતી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા દિલ્હી અને નોઈડાની ઘણી શાળાઓને આ જ તર્જ પર ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેના કારણે શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓ ખૂબ જ ડરી ગયા હતા. માહિતી મળતાં જ દરેક શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત જે શાળાને મેઈલ મળ્યા ન હતા તેઓના વિદ્યાર્થીઓને પણ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. જોકે, શોધખોળમાં કંઈ મળ્યું ન હતું.

ચૂંટણી દરમિયાન અફવાઓએ પડકાર વધાર્યો
આવી ઘટનાઓ એવા સમયે બની રહી છે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જ્યારે રાજધાની દિલ્હીમાં 25મી મેના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી દરમિયાન સલામત મતદાન કરાવવાની જવાબદારીમાં પોલીસ વ્યસ્ત છે તો બીજી તરફ આવા મેઈલ પડકાર બનીને ઉભરી રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત

Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર

H-1B જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા

Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર
H-1B જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ

Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ

Tata Motors: ટાટા મોટર્સ વધારશે આ વાહનોની કિંમત, આ તારીખથી લાગુ થશે નવો ભાવ વધારો

CUET UG 2025: CUET UGમાં 12ના NCERTના અભ્યાસક્રમ પર આધારિત હશે સવાલ, એક કલાકમાં આપવા પડશે જવાબ

Embed widget