શોધખોળ કરો

Driving license અને RC : સરકારે વાહન ચાલકોને આપી રાહત, જાણો ડ્રાઇવિંગ લાયસન્સ અને RC માટેના શું છે નવા નિયમ

આ પહેલા કાયદાકિય માન્યતા પ્રાપ્ત ન હતી. હવે દેશભરમાં ક્યાંય પણ વાહન ચાલક તેમના ડોક્યુમેન્ટસનુ ડિઝિટલી બતાવવું માન્ય ગણાશે.

Driving license અને RC:આ પહેલા કાયદાકિય માન્યતા પ્રાપ્ત ન હતી. હવે દેશભરમાં ક્યાંય પણ વાહન ચાલક તેમના ડોક્યુમેન્ટસનુ ડિઝિટલી બતાવવું માન્ય ગણાશે. તે એવી રીતે જ માન્ય હશે, જે રીતે ડ્રાઇવિંગ લાયસન્સ છે.

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કરતા દેશભરના કરોડો વાહન ચાલકોને મોટી રાહત આપી છે.ઉલ્લેખનિય છે કે, સરકારના આ નિર્ણય બાદ દિલ્લી- એનસીઆર (Delhi-NCR) સહિત સમગ્ર દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC) સાથે રાખવાની જરૂર નહી પડે. હવે વાહન ચાલક ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગને  ડીઝી લોકર (DigiLocker) અથવા એમ પરિવહન(m-Parivahan) મોબાઇલ એપમાં ડિજિટલી રાખેલા ડોક્યુમેન્ટસને બતાવી શકાશે.

મળી કાયદાકિય માન્યતા
કેન્દ્રીય પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયની તરફથી જાહેર કરાયેલા આદેશ બાદ હવે બધા જ રાજ્યોમાં m-Parivahan પરિવહન એપ અને DigiLocker સેવ કરેલા ડોક્યુમન્ટસ વેલિડ માનવામાં આવશે, તેના હવે કાયદાકિય માન્યતા અપાઇ છે. સરકાર તેને લઇને દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ન્યુઝપેપરમાં એડ આપીને આ મુદ્દે જાણકારી આપી રહી છે.

ઓરિજિનલ ડોક્યુમેન્ટસ જેટલી જ માન્ય
પરિવહન વિભાગ દ્વારા જાહેર કરાયેલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે. ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઇન્ફોર્સમેન્ટ બ્રાન્ચ ડિજિલોકર અને એમ પરિવહન એપ બતાવવા પર ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી ઇલેક્ટ્રિક ફોર્મને વેલિડ માને છે. નોટિસમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, ડિજિટલ લોકર કે એમ-પરિવહન પર ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના ઇલેક્ટ્રિકટ રિકોર્ડને પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 પ્રોવીઝન્સ મુજબ ઓરિજિનલ ડોક્યુમેન્ટસ સમાન માન્યતા હાંસિલ છે.

માત્ર આમને જ માન્યતા
Digilocker અથવા m-Parivahan App જેવા સરકાર દ્વારા અપ્રૂવ્ડ એપમાં  એવા ડોક્યમેન્ટસને રાખવા સેફ  અને વેલિડ મનાય છે પરંતુ  તેને ડિજિટલ રૂપમાં સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાતા બીજા એપ્સને ઓરિજિનલ ડોક્યુમન્ટસની માન્યતા પ્રાપ્ત નથી.

સરકારના જણાવ્યાં મુજબ  ડીજીલોકર (Digilocker)અને એમ-પરિવહન (m-Parivahan) માં જો આપ  ડોક્યુમેન્ટ્સ બતાવશો તો તે ટ્રાફિક પોલીસ આપને  ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વ્હીકલ આરસીની હાર્ડ કોપી બતાવવા હવે મજબુર નહી કરી શકે.

આ પણ વાંચો

India Corona Cases: દેશમાં સતત પાંચમાં દિવસે નોંધાયા 30 હજારથી વધુ કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો

મુંબઈમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, સમુદ્રમાં ડૂબી ગયેલ ત્રણ બાળકોની શોધખોળ શરૂ, કોન્સ્ટેબલે બેના જીવ બચાવ્યા

Apple iOS 15 Updates: iOS 15 અને iPadOS 15 આજે થશે રિલીઝ, જાણો નવા ક્યા ફીચર્સ મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?Hun To Bolish | હું તો બોલીશ | ચૂંટણી ગઈ પણ ધમકી રહીChaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
RCB vs CSK: શ્વાસ થંભાવી દે તેવી મેચમાં બેંગલુરુએ સીએસકેને 27 રને હરાવી પ્લે ઓફમાં જગ્યા બનાવી
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Rajkot Weather:  રાજકોટમાં સિઝનનું હાઈએસ્ટ  તાપમાન 43.7 ડિગ્રી, લોકો પરેશાન
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ જારી,કોર્ટે SITને આપી મંજૂરી
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Children: ગરમીમાં કારમાં કરી રહ્યા છો સફર તો સાવધાન, બાળકો માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Sundar Pichai: ક્યું ઈન્ડિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે ગૂગલના CEO સુંદર પિચાઈ, જવાબ સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે
Sundar Pichai: ક્યું ઈન્ડિયન ફૂડ ખાવાનું પસંદ કરે છે ગૂગલના CEO સુંદર પિચાઈ, જવાબ સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે
RCB vs CSK: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ
RCB vs CSK: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ
Embed widget